હમણાં થોડા સમય પહેલા બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાડિસના એક મહાઠગ સાથે ફોટા વાઇરલ થયા હતા જેમાં પહેલા ફોટામાં સુકેશ નામનો વ્યક્તિ કિસ કરી રહ્યો હતો અને અન્ય બીજા વાઇરલ ફોટામાં જેકલીન ખુદ તે મહાઠગ સુકેશની ગોદમાં બેસીને કિસ કરી રહી હતી હવે જેકલીન ઉપર મુસીબતો આવી પડી છે.
જેકલીને પહેલા દાવો કર્યો હતોકે તે સુકેશ નામના વ્યક્તિને ઓળખતી નથી પરંતુ આ ફોટા વાઇરલ થયા બાદ જેકલીન ફસાતી જોવા મળી રહી છે જેક્લીનનું સૌથી મોટું ઝૂઠ પકડાઈ ગયું છે મહાઠગ સુકેશ સાથે રંગરેલિયા મનાવતી આ તશવીરે બધું બહાર પડી દીધું છે સુકેશે જેલમાં રહ્યા બાદ પણ 200 કરોડની ઠગાઈ કરી હતી.
જેણે આ રૂપિયાથી જેકલીનને મોંઘી ગાડીઓ અને મોંઘી ગીફ્ટો આપી સુકેશની જયારે ધરપકડ કરી ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેનો સબંધ જૅકલીન સાથે હતો પણ જયારે આ વાત ઇડીએ જેકલીનને પૂછી ત્યારે જેકલીને સુકેશને ઓળખવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું તેને સુકેશ સાથે કોઈ સબંધ પણ નથી મોટી સ્ટાર છું ત્યારે લોકો મોટી ગીફ્ટો આપતા રહે છે.
ઇડીને જેકલીનની વાતોથી પહેલાજ શક હતો પરંતુ જયારે જેકલીન અને સુકેશની તશવીર વાઇરલ થઈ ત્યારે સાફ થઈ ગયું કે બંને વચ્ચે ખાસ સબંધ છે વાઇરલ ફોટોએ બધા શક દૂર કરી દીધા અહીં જેકલીન અને સુકેશ વચ્ચે અફેર હતું સુકેશ જમીન લઈને આવતો ત્યારે મોંઘી હોટેલોમાં જેકલીનને મળવા બોલાવતો હવે ઇડી આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે.