રણબીર કપૂર અને વાણી કપૂરે પોતાની આવનાર ફિલ્મ શમશેરા માટે ફોટોશૂટ કરાવ્યું એમની તસ્વીર અત્યારે સોસીયલ મીડીયમા વાયરલ થઈ રહી છે અહીં સામે આવેલ તસ્વીરમાં રણબિર વાણી કપૂર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે જેમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રીક જોવા મળી રહી છે જ્યાં વીણા કપૂરે.
પ્લજીંગ નેકલાઇન વાળી બ્લેક ડ્રેસ પહેરેલે છે જયારે રણબીરે લાલ શૂટમાં શર્ટલેસ છે સિક્સ પેક ફ્લોન્ટ કરી રહ્યા છે રણબીર અને વાણી કપૂર એમની આવનાર ફિલ્મ શમશેરના પ્રમોશનમાં લાગેલ છે એવામાં હાલમાં રણબીર અને વાણીએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં બંને ખુબજ સુંદર જોવા મળી રહ્યા છે તેની.
તસ્વીર ખુદ વાણી કપૂરે અને યશરાજ ફિલ્મે સોસીયલ મીડિયામાં શેર કરી છે રણબીર કપૂર આ તસ્વીરમાં સિક્સ પેક ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે રણબીર તેમાં શર્ટલેસ જોવા મળી રહ્યા છે રણબીર અને વાણીએ એકબીજાને લપેટાઈને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં બંનેનું સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.