Cli
કેટરીના કૈફ પર થી નજરો ના હટાવી શક્યા રણબીર કપૂર, એમની પૂર્વ ગર્લફ્રેન્ડ ને એકી ટશે જોઈ રહ્યા...

કેટરીના કૈફ પર થી નજરો ના હટાવી શક્યા રણબીર કપૂર, એમની પૂર્વ ગર્લફ્રેન્ડ ને એકી ટશે જોઈ રહ્યા…

Bollywood/Entertainment Breaking

એક સમય હતો જ્યારે કેટરીના કૈફ ના પ્રેમમાં રણબીર કપૂરે પોતાના પરીવાર ઘર ને છોડી લિવ ઈન રીલેશનશીપ માં કેટરીના સાથે રહેતા હતા પરંતુ આજે એકબીજા ની નજીક હોવા છતાં એકબીજાને બોલાવી શકતા નથી હાલ બંને ના લગ્ન અલગ અલગ થઈ ગયા છે કેટરિના એ વિકી કૌશલ સાથે તો રણબીર કપૂરે.

આલીયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા કેનેડાના પંડારમા દુર્ગા પૂજા ના કાર્યક્રમ દરમિયાન બંને એક જગ્યાએ ઉપસ્થિત હતા જ્યાં ઘણા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના કલાકારો પણ હાજર રહ્યા હતા જેમાં સ્ટેજ પર દુર્ગા માતાના દિવા કરવા ના સમય પર રણબીર કપૂર કેટરીના ને છાના છાના જોઈ રહ્યા હતા પણ કેટરીનાએ એક નજર પણ.

રણબીર સામે નાખવાનું ઉચીત સમજ્યું નહીં એ ભાવ પણ નહોતી આપતી જે સમયે એવો ફોટો કેદ થયો જેમાં રણબીર કપૂર કેટરીના તરફ એક ટીસે ઉંચા થાઈ જોતા નજરે ચડે છે પણ કેટરીના એની તરફ નજર ફેરવવા પણ માગંતી નથી ફિલ્મ રાજનીતી થી પ્રેમમા પડેલા રણબીર કપૂર અને કેટરિના કૈફ ની ચર્ચા ન્યુઝ ની હેડલાઇન હતી એકસમયે રણબીર કપુરે.

કેટરીના માટે દિપીકા ને છોડી દિધી હતી તો કેટરીના એ સલમાન ખાન ને પણ છોડી દીધો હતો પણ આજે આ સંબંધ મિત્રતા ના પણ નથી રહ્યા એકબીજા ના લગ્ન માં પણ એકેય હાજર નહોતા કે બ્રેક અપ બાદ ના એ સાથે જોવા મળ્યા રણબીર ની નજરો આજે પણ કેટરીના ને શોધે છે પણ કેટરીના એની તરફ જોવા પણ નથી જાગતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *