બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને લીધે ખુબ ચર્ચાઓ માં આવ્યા છે જેમાં બંને પતિ પત્નીએ મુખ્ય અભિનય કર્યો હતો ફિલ્મ શરૂઆતમાં થોડા વિવાદોમાં ફસાઈ હતી પરંતુ આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
ફિલ્મની સ્ટોરી ખૂબ રોમાંચક હતી ફિલ્મ બ્રહ્માસ્ત્રના કારણે રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ની જોડીને સર્વ શ્રેષ્ઠ જોડી અને સફળ જોડી લોકો દ્વારા માનવામાં આવી હતી આ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં બાંદ્રા સ્થિત પોતાના નવા બંગલાનું કામ ચાલી રહ્યું છે ત્યાં પહોંચ્યા હતા.
રણબીર કપૂર એ વાઈટ ટીશર્ટ એન્ડ બ્લુ જીન્સ પહેરેલી હતી તો આલિયા ભટ્ટે આઉટ મેક્સી પહેરેલી હતી જેમાં તે બંગલાના ઉપરના ફ્લોર પર સ્પોટ થયા હતા તે વર્કરોને અને એન્જિનિયર ને પોતાના કામ વિશે કંઈક જણાવી રહ્યા હતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના નવા બંગલાથી.
ઉત્સુક જોવા મળ્યા હતા તેઓ પોતાના નવા મહેમાન સાથે આ ઘરમાં પ્રવેશ કરવા માંગે છે એવું એમને જણાવ્યું હતું મિત્રો સૂત્રો અનુસાર રણબીર કપૂરનું ન્યુ ક્રિષ્ના બંગલો ખૂબ મોઘોદાટ નિવડી શકેછે આ બંગલામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે જેમાં જીમ રૂમ થિયેટર રૂમ સાથે ડાન્સ.
ક્લબ પણ સામેલ છે અને ટેરિસ્ટ પર સ્વિમિંગ પુલ પણ બનાવશે એવું જાણવા મળ્યું હતું આ બંગલો આશરે 80 કરોડ રૂપિયા માં તૈયાર થશે એવું પ્રોજેક્ટ વર્ક માંથી બહાર આવ્યું હતું મિત્રો આપનો શું અભિપ્રાય છે એ બંગલા વિશે જરૂર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય શેર કરવા વિનંતી.