ટીવીનો સૌથી લોકપ્રિય શો રામાયણ બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા સોસસિલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ સમય સમયે પોતાના ફોટો શેર કરતી રહે છે બોલ્ડ ફોટોના લીધે તેઓ ખુબજ ચર્ચામાં રહે છે એવામાં હમણાંથી સાક્ષીની અહીં કેટલીક ફોટો વાઇરલ થઈ થઈ રહી છે.
સાક્ષીની આ વાઇરલ થઈ રહેલ તસ્વીર ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ફેન સાક્ષીનો આ પ્રકારનો ડ્રેસ જોઈને ટ્રોલ પણ કરી રહ્યાછે એવું નથી કે સાક્ષી ચોપરાએ આ પહેલી વાર આ પ્રકારના બોલ્ડ કપડા પહેર્યા હોય તેની પહેલા પણ ઘણીવાર ચર્ચામાં આવી ચુકી છે સાક્ષીના આવા કપડાં જોઈને.
યુઝર ભ!ડક્યા હતા અને ન કહેવાનું કહ્યું હતું અહીં કેટલાક લોકોએ તો સાક્ષીને ઉરફી જાવેદથી સરખામણી કરી દીધી હતી જેમાં યુઝરોએ અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે જણાવી દઈએ સાક્ષી ચોપડાને ઇન્સ્ટાગ્રામમાં 5 લાખથી વધુ ફોલોવર છે મિત્રો સાક્ષી ચોપડાના આ પ્રકારના કપડાં પર તમે શું કહેશો.