Cli
રકુલ પ્રિતસિંહે બોલ્ડ અંદાજમાં એવી રીતે પોઝ આપ્યો કે જાણે બધું બતાવતી હોય, લોકોએ મજા લીધી...

રકુલ પ્રિતસિંહે બોલ્ડ અંદાજમાં એવી રીતે પોઝ આપ્યો કે જાણે બધું બતાવતી હોય, લોકોએ મજા લીધી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રકુલપ્રિત સિહં આ દિવસોમાં સોસીયલ મિડીયા પર છવાયેલી રહે છે ભલે તેમને પોતાના ફિલ્મ અભિનયની શરૂઆત કન્નડ ફિલ્મ ગીલ્લી થી કરી હોય પરંતુ અભિનેત્રી રકુલ તમિલ હિન્દી તેલુગુ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પોતાનું નામ બનાવી ચૂકી છે હવે તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની આન બાન અને.

શાન બની ચૂકી છે કારણકે આ દિવસો માં રકુલ પ્રિતસિંહ બોલીવુડ ના જાણીતા એક્ટર ડીરેક્ટર પ્રોડ્યુસર જેકી ભગનાની ને ડેટ કરી રહી છે ઘણી વાર બંને સ્પોટ થતાં રહે છે પરંતુ તેમને હવે જાહેર પોતાના પ્રેમનો ખુલાસો કરી દિધો છે અને બંને લગ્ન કરવો પણ તૈયાર છે આવનારા સમયમાં રકુલ પ્રીત સિંહ ની ઘણી ફિલ્મો આવવાની છે.

આ દિવસોમાં રકુલપ્રિત સિંહ બાંદ્રા ના ડબીગં સ્ટુડિયો બહાર હોટ લુક માં સ્પોટ થઈ હતી જેમાં તે ઉપ્સ મુમેન્ટ નો પણ શિકાર થઈ હતી એને વાઈટ ક્રોપ ટોપ અને બ્લુ જીન્સ પહેરેલું હતુ બેકલેસ ડીપનેક ક્રોપ ટોપમાં એના નિતંબો ઉપસી આવતા જણાતા હતા અને તે વારંવાર તે સેટ કરતી નજરે ચડી હતી.

જે પોતાને આ ક્રોપ ટોપ મા અનકમ્ફર્ટેબલ મહેશુશ કરતી હતી જે દરમીયાન તે મિડીયા સામે ફોન્ટ કરતા ઘણા પોઝ પણ આપી રહી હતી એની આ અજીબ હરકતો સોશિયલ મીડિયા પર છવાઈ હતી અને યુઝરો એને લાઈમલાઈટમાં આવવા આ બોલ્ડલુક દેખાડી રહી છે એમ કહીને ખુબ ટ્રોલ કરતા પણ.

જણાયા હતા આવનારા સમયમાં રકુલ પ્રીત સિંહ પાસે ઘણી બધી ફિલ્મો છે જેવી કે થેન્ક્સ ગોડ છત્રીવાલી મેરી પત્ની કા રિમેક એલાન ઇન્ડિયન ટુ અને 31 ઓક્ટોબર જેવી ફિલ્મો માં અભિનેત્રી નુકુલ પ્રિત જોવા મળશે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *