શાહરૂખ ખાનના દીકરા આર્યનખાનને જેલ થયા બાદ ઘણા બોલીવુડ સ્ટાર્સ શાહરૂખ અને આર્યનને સપોર્ટ કરવા આગળ આવી રહ્યા છે એવા અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સામે આવ્યા છે જેમને અત્યાર સુધી બોલીવુડના માફિયા વિશે કશું જ કહ્યું નથી આર્યનના સપોર્ટમાં આવેલા લોકોના નામ લઈએ તો સલમાન ખાન શાહરૂખના ઘરે પહોંચ્યા હતા.
જે બાદ સુનીલ શેટ્ટી જેમને આ અંગે નિવેદન આપ્યું કે આર્યન માત્ર ૨૩ વર્ષનો છે તેને શ્વાસ તો લેવા દો આ સાથે જ અભિનેત્રી પૂજા ભટ્ટે શાહરૂખનો સાથ આપતા ટ્વીટર પર લખ્યું છે કે હું શાહરૂખ ની સાથે છું એટલા માટે નહિ કે આ કપરો સમય છે અને તેને જરૂર છે પરતું એટલા માટે કે આ સમય પણ વીતી જશે.
તો બીજી તરફ સુચિત્રા કૃષ્ણમૂર્તિ જે શાહરૂખ સાથે કામ કરી ચૂકી છે તમને તો ટ્વીટર પર લખ્યું છે કે ના!ર્કો!ટિક્સ બોલીવુડ સાથે તમાશો કરી રહી છે કારણ કે બોલીવુડ સાથે એક ઓળખ એક ફેમ જોડાયેલ છે આ ઉપરાંત હૃતિક રોશને પણ સોશીયલ મીડીયામાં પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે આર્યનને આ આંધરામાંથી બહાર આવવું પડશે.
ભગવાન દયાળુ છે તે એવા લોકોને મુસીબતમાં નાખે છે જે સહન કરી શકે તો તેમની આ પોસ્ટ પર સુઝેનએ સમર્થન આપ્યું હતું સાથે જ આલિયા એ પણ આ વાતને સમર્થન આપ્યું હતું ત્યારે હાલમાં વધુ એક અભિનેત્રીએ આર્યનને સપોર્ટ કર્યો છે રાખી સાવંતએ આર્યનના સપોર્ટમાં એક વિડિયો સોશીયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે બોલી રહ્યા છે કે જો તમે સિહ છો તો સિહનો શિકાર કરો ગીધડ બનીને બાળકોનો નહિ.
ઘણાં શહેર છે જ્યાં કચરાપેટીમાં બાળકો પાવડર લઈને મરી જાય છે પરતું તેમને પકડવા કોઈ નથી જતું આર્યન તો માત્ર શિપ પર ફરવા ગયો હતો આપણે પ્રાથના કરવી જોઈએ કે આર્યન જલ્દી બહાર આવી જાય જો કે હાલમાં આર્યનને ૧૪ દિવસ ની જેલ થઈ છે દરેક ગુજરાતની જનતાને જાણવાનું કે ઉપર દર્શાવેલા દરેક શબ્દો રાખી સાવંતના કહ્યા અનુસાર જ છે એમાં અમે કઈ પણ ઉમેરેલું નથી તો આ વાતની ખાસ ધ્યાન રાખવા વિનંતી.