બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત જેઓ પોતાના કામ કરતા તેના અલગ બયાનને લઈને ચર્ચામાં રહે છે તેણીએ કોમેડિયન સાથે ઘણા બધા શોને પણ હોસ્ટ કરતી આવીછે જે બિગ બોસ રિયાલિટી સો દરમિયાન જે પોતાના બોયફ્રેન્ડ અભિષેકનો ફોટો લઈને આવી હતી અને એ ફોટો ને જોઈને.
યાદ કરીને રડતી હતી એ અભિષેક સાથેના એના પ્રેમ સંબંધો તૂટી ગયા બાદ અભિષેકને એક બીજો ઝાટકો લાગ્યો છે એની પત્નીએ પણ એની પાસે તલાક માંગ્યાછે આ વિશે અભિષેક જણાવતા કહે છેકે મારો દુબઈમાં આવેલો ડાન્સ ક્લબ બંધ થઈ જતા હું ખૂબ જ આર્થિક સંકળામણમાંછું આ વચ્ચે મારી પત્નીએ.
પણ મારો સાથ છોડી દીધો છે અભિષેક હાલ પોતાની પત્ની સાથે કોર્ટના ચક્કર ખાય છે એક સમયે મીડિયા સામે રાખી સાવંતે અભિષેકને થપ્પડ મારી હતી અને ત્યાંથી એનો સંબંધો પૂરા થયા હતા આજે રાખી સાવંત આદિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે એનો પૂર્વ બોયફ્રેન્ડ બરબાદ થઈ રહ્યો છે.