પ્રેગ્નન્સી ની મજાક ઉડાવીને રાખી સાવંતે મુસીબત વ્હોરી લીધી છે ગઈકાલે રાખીને ખબર નહીં સુ મસ્તી સૂઝી કે તેઓ ટી શર્ટમાં પેટની જગ્યાએ 2 ફુગ્ગા રાખીને કહેવા લાગી કે તેઓ પ્રેગ્નેટ છે ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ રાખીએ તેના બાદ કહ્યું કે તેઓ પૈગંમ્બર અને મસીહાને જન્મ આપવાની છે રાખી ભૂલી ગઈ કે.
પૈગંમ્બર અને મસીહા અમર છે તેઓ આ રીતે પેદા ન થાય એમને આ રીતે આવા વ્યક્તિનું મજાક બિલકુલ ન બતાવવું જોઈએ હકીકતમાં રાખી સાવંત જયારે જિમમાંથી બહાર નીકળી ત્યારે તેને જાણે સુ મજાક સૂઝી કે તેઓ ટી શર્ટમાં બે ફુગ્ગા લગાવિને આવી ગઈ અને કહેવાય લાગી કે તેઓ અત્યારે પ્રેગ્નેટ છે.
અને અત્યારે દુનિયામાં પાપ વધી રહ્યું છે એટલે તે પૈગંમ્બર અને મસીહાને જન્મ આપશે તેના બાદ રાખીની બાજુમાં ઉભેલ વ્યક્તિ રાખીને એ ફુગ્ગા કાઢીને ફોડી દેછે અત્યારે રાખી સાવંતનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમારું શું કહેવું છે.