બોલીવુડ અભિનેત્રી અને ટીવી શોની જાણીતી કોમેડિયન રાખી સાવંત અવારનવાર કોઈના કોઈ કારણોસર મિડીયા માં સવાયેલી રહે છે તાજેતરમાં એને મિડીયા સામે એવી હરકત કરી કે જાણી આપ ચોંકી જશો તમે સોર્ટ ગુલાબી ચડ્ડી અને બ્લુ ટોપમાં સામે આવી હતી આવતા જ બિગબોસ બિગબોસ નામ જપતા ડાન્સ કરી રહી હતી.
અને કહ્યું આઈ લવ યુ બિગબોસ સાથે જણાવ્યું કે જેટલા પણ પ્રતિસ્પર્ધી ગયા છે બિગબોસ ની ફાઈલ સ્ટાર જેલ માં એ બિચારા રડવા લાગ્યા છે અંદર દમ તોડી દીધુંછે શો અંદર બહાર શું કરે એમ કહીને આખં મારી અજીબોગરીબ હાથોથી ઈસારા કરી રહી હતી જેને જોતા રીપોટર ના પણ પરસેવા છુટી ગયા હતા.
હાથોથી શો ને લઈ અભદ્વ ઈસારાથી એ કાંઈક ગંદી હરકતો તરફ લોકોને ઈસારો કરતી જણાઈ હતી આ દરમિયાન તે ડાન્સ પણ કરી રહી હતી રાખી સાવંત મજાક મસ્તી માટે ખુબ જ જાણીતી છે તેઓ અવારનવાર મિડીયા સામે પણ મજાક મસ્તી કરતી જોવા મળે છે અને આવી હરકતો થી લોકોનું ધ્યાન ખેચંતી રહે છે.