Cli
હવે તો હદ્દ થઈ ગઈ રાખી સાવંત, કહ્યું હેમામાલિની ની માખણ જેવી કમર અને એમાં પણ...

હવે તો હદ્દ થઈ ગઈ રાખી સાવંત, કહ્યું હેમામાલિની ની માખણ જેવી કમર અને એમાં પણ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને કોમેડીયન ટીવી હોસ્ટ રાખી સાવંત પોતાના હોટ અભિનય અને ડાન્સ માટે તો ચર્ચામાં રહે છે સાથે પોતાના સિંગર આદિલ સાથેના પ્રેમ સંબંધોના કારણે પણ આ દિવસોમાં ચર્ચામાં આવી છે તાજેતરમાં તે પોતાના એક સોમનાથ પ્રમોશન માટે આદિલ સાથે મીડિયા સામે.

જોવા મળી હતી રિપોર્ટ રે એને સવાલ કર્યો હતો કે હેમા માલિનીજીએ સાંસદ માટે આપનું નામ જણાવ્યું હતું તો રાખી સાવંત બોલી ઉઠી હતી કે જો હું કોઈપણ ક્ષેત્રની સાંસદ બની જાવ તો એમાં હેમા માલીની જેની માખણ જેવી કમર જેવા રસ્તા બનાવી નાખુ એને વિશેષમાં જણાવ્યું હતું કે હેમામાલીનીના કોમળ ગાલ જેવા કામ હું કરું દેશ મે.

આદિલે કહ્યું કે આપ તમે અને સાંસદ રાખી સાવંતે રાખી સાવંતે જણાવ્યું હતું કે કેમ હું ના બની શકું જેમ નરેન્દ્ર મોદી જેમ ચા બનાવતા બનાવતા જો પીએમ બની શકતા હોય તો હું ડાન્સ કરતી કરતી સાંસદ કેમ ન બની શકુ મને પણ લોકો જોવા ઉમટી પડશે જ્યારે ખબર પડશે કે એક સુંદર અને હોટ સાંસદ આ ધરાભોમ પર ઉતરી આવ્યા છે.

એમ કહીને તે હસી પડી હતી રાખી સાવંત હંમેશા મીડિયા સામે મજાક કરતી જોવા મળે છે આ દિવસોમાં તે પોતાના પ્રેમી આદિલ સાથે ઘણા બધા સોંગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને પોતાના આવનાર સોંગને પ્રમોટ કરતા ચાહકોને સપોર્ટ કરવા માટે વિનંતી કરી હતી વાચંક મિત્રો આપનું શું મંતવ્ય છે એ અવશ્ય જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *