Cli
રાખી સાવંત ભિખમંગી છે, ખાનના ટુકડાઓ પર જીવે છે, શર્લીન ચોપરાએ કહ્યું કે એતો રોજ...

રાખી સાવંત ભિખમંગી છે, ખાનના ટુકડાઓ પર જીવે છે, શર્લીન ચોપરાએ કહ્યું કે એતો રોજ…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શો હાઉસ માં આવેલા ડીરેક્ટર સાજીદ ખાન પર ઘણી અભિનેત્રીઓએ યૌ!ન શોષણના આરોપ લગાડ્યા છે સાથે અભિનેત્રી શર્લીન ચોપરા એ જુહુ પોલીસ સ્ટેશનમાં સાજીદ ખાન પર કેશ પણ નોંધાવ્યો છે જેના વિરુદ્ધ માં રાખી સાવંત સાજીદ ખાન નો પક્ષ લેતા શર્લીન ચોપરાને ખોટી સાબીત કરીને ખરાબ કામ કરનારી.

ગણીને મિડીયા પર પોતાની ભડાસ કાઢી હતી જેનાથી રાખી અને શર્લીન વચ્ચે નો વિવાદ વકર્યો છે તાજેતરમાં રાખીના નિવેદન પર શર્લીન ચોપરા એ પોતાના ઈન્ટરવ્યુમાં રાખી સાવંત ને જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે રાખી સાવંત જણાવી રહી છેકે તેમનો ભાઈ સાજીદ ખાન નિર્દોષ છે અને પોલીસે મારું બયાન લેવાની ના પાડી દીધી હતી.

તે વાતમાં જરા પણ સચ્ચાઈ નથી પીએસઆઇ નેહા મેડમે મારી ફરીયાદ લીધી છે આને તેની કોપી પણ મારી પાસે છે આપણે જોયું છે કે જ્યારે જ્યારે યોન શોષણનો વિરોધ કોઈપણ અભિનેત્રી કરે છે તેના બચાવમાં અને વિરોધ કરનારના વિરોધમાં રાખી સાવંત જેવી કોકરોજ કીડા જેવી પહોંચી જાય છે અને બચાવ કરવા ભિખમંગી પહોંચી જાય છે.

તે પૈસા કમાવા વારંવાર બોયફ્રેન્ડ બદલે છે અને અવનવા ખાન ના ટુકડાઓ પર ભીખ માંગી જીવે છે રાખી સાવંત એક મગજવિનાની બદજાત સ્ત્રી છે તે હોટલો માં પ્રાઈવેટ ઇવેન્ટ શિવાય શું કામ કરે છે એમાં નવા નવા બોયફ્રેન્ડ બનાવી એમને લુંટી ને કંગાળ બનાવી ને છોડી દેછે અને એ મને વસ્ત્રહીન કહે તો એમાં શું ખોટુ છે.

વસ્ત્રહીન રહેવાથી કોઈ વ્યક્તિ રંજામંદી વગર કોઈ સ્ત્રી ને સ્પર્શી ના શકે અને બોલીવુડ માં કેમ બધા ચુપ છે જ્યાં આટલી અભિનેત્રીઓના યૌ!ન શોષણના આરોપો છતાં સાજીદ ખાન પર કોઈ બોલવા તૈયાર નથી સલમાન ખાન ચુપ છે બિગ બોસ ના મેકર પણ ચૂપ છે પોલીસ ચુપ છે જ્યારે જ્યારે હું ન્યાય માગું છું રાખી જેવા કિડા મંકોડા સામે આવી ને સાજીદ ખાન નો પક્ષ લેવા પહોંચી જાય છે.

રાખી સાવંત એક ટોમી છે જે પણ કોઈ એના તરફ બિસ્કીટ ફેકે છે ત્યાં તે દોડી પહોંચી જાય છે તે ફેંકેલા બિસ્કીટ પર જીવે છે અને એના પક્ષથી ભસવા લાગે છે અને રાખી સાવંત કહે છે કે તેને મારા અશ્લીલ વિડિયો જોયા છેતો એ વીડિયોના નિર્દેશક અને નિર્માતા કોણછે એ પણ મીડિયા ને અને પોતાના.

ચાહકોને જણાવે કેમ તે એ બાબતે ચૂપ છે કેમ તે અડધી વાતો જણાવી રહી છે અને જે વિડીઓ ની વાત કરે છે એના નિર્માતા રાજ કુંદ્રા અને એમની શ્રીમતી શિલ્પા શેટ્ટી છે પરંતુ તે રાજ કુંદ્રા ને ભાઈ માને છે એટલે બોલશે નહીં રાખી સાવંત પર શર્લીન ચોપરા એ મિડીયા વચ્ચે આવીને આ જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *