Cli

રાખી સાવંતને ફરીથી થઈ ગયો પ્રેમ પોતાનાથી 6 વર્ષ છે નાનો બોયફ્રેન્ડ પરંતુ વાંધો અહીં છે…

Ajab-Gajab Bollywood/Entertainment

રાખી સાવંત સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે પોતાના અંદાજથી લોકોના દિલો પર રાજ કરતી આવી છે તેઓ પોતાના અભિનય કરતા અલગ અલગ નખરાંને કારણે સોસીયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં રહે છે એટલે તેને મનોરંજન કિંગ કહેવામાં આવે છે જયારે બિગબોસ 15 ચાલુ હતો ત્યારે રાખી સાવંતે.

બોયફ્રેન્ડ રિતેશ સાથે ભાગ લીધો હતો જેને લઈને પણ ખુબજ તેઓ ચર્ચામાં આવી હતી પરંતુ થોડા સમય પહેલા રાખીએ અને રિતેશ અલગ થઈ ગયા પરંતુ હવે ફરીથી રાખીને પ્રેમ થઈ ગયો છે રાખીએ પોતાના ઇન્સ્ટા આઈડીમાં એક વિડિઓ પણ તેના બોયફ્રેન્ડ સાથે શેર કર્યો હતો રાખી સાવંતે ઓફિસિયલ જાહેર પણ કરી દીધું છેકે તેઓ આદિલ દુરાની સાથે સંબંધમાં છે.

હાલમાં જ રાખીએ જણાવ્યું કે આદિલ અને તેનામાં 6 વર્ષનું અંતર છે તેઓ આદિલથી 6 વર્ષ મોટી છે પરંતુ રાખીએ ખુલાસો કર્યો છેકે આદિલનો પરિવાર આ સબંધથી ખુશ નથી પરંતુ આદિલે કહ્યું છેકે તેઓ મને પ્રેમ કરે છે અને મને તેનાથી પ્રેમ થઈ ગયો છે અત્યારે રાખી અને આદિલના પ્રેમની ચર્ચા સોસીયલ મીડિયામાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *