બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને રાજસ્થાન ના બિસ્નોઈ સમાજની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવે છે શુટિંગ સમયે સલમાનખાને કાળીયારનો શિકાર કર્યો હતો જે બાબતે સલમાન ખાન વિરુદ્ધ પોલીસ ફરીયાદ પણ નોંધાઈ હતી અને સલમાન ખાન જેલમાં પણ રહી ચુક્યા હતા.
આ કેશ માં સલમાન ખાન છુટી ગયા હતા પરંતુ આજે પણ બિસ્નોઈ સમાજ એ માંગ કરી રહ્યો છે કે તેમના સમાજમાં કાળીયાળ પુજનીય છે તેઓ પ્રકૃતિને ભગવાન માને છે સલમાન ખાન ત્યાં આવીને માફી માગી લે તો નહીંતર સજા ભોગવવા તૈયાર રહે આ બાબતે લોરેન્સ બિસ્નોઈએ.
સલમાન ખાન પર ઘણીવાર હુ!મલાનો પ્રયાસ પણ કર્યો અને સલમાન ખાન ને ધમ!કી પણ આપી હતી લોરેન્સ બિસ્નોઈ જેલમાં બંધ છે પરંતુ તેની ગેગં આજે પણ સક્રિય છે આ મામલે બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત સલમાન ખાનનો પક્ષ લેતા લોરેન્સ બિસ્નોઈ ને મિડીયા.
સામે આવી જેમ તેમ બોલી હત એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંત ને લોરેન્સ બિસ્નોઈએ ધ!મકી આપી છે એ વાતનો ખુલાસો રાખી સાવંતે પોતે મીડિયા સામે આવીને કર્યો હતો રાખી સાવંતે જણાવ્યું હતું કે મને એક મેઈલ મળ્યો છે જેમાં મને જણાવવામાં આવ્યું.
છે કે તું પોતાને બચાવી લે અને અમારા મામલામાં વચ્ચે ના આવી રાખી સાવંતે જણાવ્યું કે આવી ઘણી ધ!મકીઓ મળતી રહે છે હું ડરતી નથી બિસ્નોઈ ગૃપ તરફ થી મને આ મેઈલ મળ્યો છે મને નથી ખબર કે આ વાતને હું સિરિયસ લવ કે નહીં પરંતુ હું પોલીસ સ્ટેશનના.
એટલા ચક્કર હમણાં લગાવી શકીશું કે હવે નથી હિંમત થતી કારણ કે હું અત્યારે કામ કરી રહી છું અત્યારે હાલ પણ એક એડ સુટ માટે આવી છુંઅને હજુ સુધી મેં રોઝુ પણ ખોલ્યું નથી હવે રોઝા ખોલવાનો સમય થયો છે એમ જણાવી રાખી સાવંતે લોરેન્સ બિસ્નોઈના મેઈલ ને.
મજાક માં લીધો હતો બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત અવારનવાર મિડીયા વચ્ચે આવી પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુલાસા કરતી રહે છે બોલીવુડ ની ઘણી અભિનેત્રીઓ સાથે તેનો વિવાદ જોવા મળ્યો છે પરંતુ હવે રાખી સાવંત નો સામનો લોરેન્સ બિસ્નોઈ સામે છે.