બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખુબ ચર્ચાઓમા છવાયેલી છે રાખી સાવંત ની માતા નું તાજેતરમાં જ બે દિવસ પહેલા જ ટાટા નેમોરલ કે!ન્સર હોસ્પિટલમાં કે!ન્સર અને બ્રેઈન ટ્યુમર ની બિમારી વચ્ચે નિધન થયું હતું રાખી સાવંતે તેની હિન્દુ માતાનો અંતિમ સંસ્કાર ના કરતા ખ્રિસ્તી રીતી રીવાજ અનુસાર.
ચર્ચ માં પ્રાથના સભા યોજી દફનવીધી કરી હતી આ સમયે રાખી સાવંત ને લોકોએ ખુબ ટ્રોલ કરી હતી એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંતે પોતાના 7 મહીના પહેલા મુસ્લિમ ધર્મ અપનાવીને ફાતિમાંનું નામ ધારણ કરીને મોલવીની હાજરીમાં આદિલ દુરાની ખાન સાથે નિકાસ કર્યા હતા એ વિશે વાત કરતા રડતા રડતા મિડીયા.
સામે આવી જણાવ્યું હતું કે મારી માં મ!રી ગઈ હજુ ત્રણ દિવસ નથી થયા ને મારા નિકાહ ખતરા માં છે મારા આદિલ ખાનને કોઈ છીનવો નહીં મારો સુખી સંસાર લગ્નજીવન ને શા માટે રંજાડો છો હું ખુદા પાસે દુઆ માગું છું મારા નિકાહ ને બચાવો હું ચેતવણી આપું છું જેને મારા નિકાહ તોડવાના પ્રયાસો કર્યા છે તે તમામ લોકોને હું છોડીશ નહીં હું લોકોની સામે.
સચ્ચાઈ લાવીશ મારા નિકાહ ખતરા માં આવી ગયા છે હું દુઃખી છુ રાખી સાવંત આમ જણાવતાં ખુબ જ રડતી જોવા મળી હતી તેને કોઈના નામ ના લેતા એવા લોકોને ચિમકી આપી હતી જે લોકો આદીલ દુરાની ખાન સાથેના તેના લગ્ન પર વાંધો વ્યક્ત કરી રહ્યા છે આ પહેલા પણ રાખી સાવંત અને આદિલ દુરાની ખાન વચ્ચે વિખવાદ જોવા મળ્યો હતો.
7 મહીના બાદ તેમને પોતાના નિકાહનો ખુલાસો કર્યો હતો પરંતુ આદિલ ના પરીવારજનો આ મામલે રાખી સાવંત ને પોતાની પુત્રવધુ સ્વિકારવા તૈયાર નહોતા રાખી સાવંતે આદીલ દુરાની ખાન માટે ધર્મ પરિવર્તન પણ કર્યું બુરખો પણ પહેરી લીધો નમાઝ પણ અદા કરવાનું વચન આપ્યું એ વચ્ચે તેનુ આ દુઃખ જોઈ ફેન્સ નારાજ જોવા મળી રહ્યા છે.