Cli
માં ના નિધન પર રાખી સાવંત ને સંભાળવી મુશ્કેલ બની, રડી રડીને થઈ ખરાબ હાલત...

માં ના નિધન પર રાખી સાવંત ને સંભાળવી મુશ્કેલ બની, રડી રડીને થઈ ખરાબ હાલત…

Bollywood/Entertainment Breaking

કોઈપણ વ્યક્તિને જીવનમાં તેની જનેતાનું ખૂબ જ મહત્વ હોય છે માં એક એવો શબ્દ છે જે પોતાના સંતાનોને હંમેશા સુખ જ આપવાનો પ્રયત્ન કરે કે લાડકોડ થી ઉછેરીને પોતે અનેક દુઃખો નો સામનો કરીને સંતાનો નું ભાવિ ઉજ્જવળ જોવાની અભિલાષા રાખતી માં પણ જેટલા શબ્દો લખીએ.

એટલા ઓછા છે માં ના આ દુનિયામાં થી ચાલ્યા જવા બાદનો કલ્પાંત પણ ખુબ જ દર્દનાક છે જેના કુખે જન્મ લેતા જેની હાજરીમાં પોતાને હંમેશા બાળક સમજતા એ માં ગુમાવવાની વેદના આજે બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત વેઠી રહી છે રાખી સાવંત ની માતા જયા સાવંત લાબા સમય થી.

કે!ન્સર અને બ્રેઈન ટ્યુમર ની બિમારી થી પીડીત હતી રાખી સાવંત પોતાની માં ના ઈલાજ માટે રાત દિવસ મહેનત કરી રહી હતી રાખી સાવંતની માં જયા સાવંત ટાટા નેમોરલ કેન્સર હોસ્પિટલમાં દાખલ હતી ડોક્ટર ની સતત દેખરેખમાં જયા સાવંત ની સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોના.

અનેક પ્રયત્નો છતાં પણ જયા સાવંતની તબીયત માં સુધાર આવતો નહોતો આખરે રાખી સાવંત ની માં આ દુનિયા છોડીને ચાલી ગઈ છે રાખી સાવંત દુઃખ ના દરીયા મા ઝોલા ખાતી સતત રડ્યા કરે છે રાખી સાવંત ની આંખો માં થી સતત યમુના જમના ની માફક દુઃખ ની નદીઓ વહ્યા કરે છે.

રાખી સાવંત ના પિતાનું આજથી 11 વર્ષ પહેલાં જ દેહાંત થયું હતું રાખી સાવંત માટે એક જ આધાર તેની જનેતા હતી જયા સામંતે સામાન્ય પરીવાર માં દિકરી રાખી સાવંત નો લાડકોડથી ઉછેર કર્યો હતો એક સમયમાં પોતાના ઘરેણા પર ગીરવે મુકીને રાખી સાવંત ના સ્વપ્ન સાકાર કરવા તેને મોડેલિંગ માટે કપડાં લાવી આપતી.

જયા સાવંત નું દેહાતં થતાં રાખી સાવંત હૈયા ફાટ રુદન કરી ને એમ્બ્યુલ સાથે માથા ભટકાડતી જોવા મળી હતી આ સમયે રાખી સાવંત એકલી પડી ગઈ છે થોડા સમય પહેલા જ તેને આદીલ દુરાની ખાન સાથે ધર્મ પરિવર્તન કરીને નિકાહ કર્યા હતા પરંતુ આદિલ પણ આ રાખી સાવંત ના દુઃખ ના.

સમયમા સાથે નહોતો દેખાતો રાખી સાવંત સતત મારો આદિલ ક્યા છે એની બુમો પાડતી જોવા મળી હતી એને ફોન કરો બોલાવો પરંતુ આદિલ દુરાની ખાન આ સમયે હાજર નહોતો રાખી સાવંત એકલી પડી ને પોતાની માં ની અંતીમ યાત્રા પર આંશુ વહાવી રહી છે ભગવાન રાખી સાવંતની માતાને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *