બિગ બોસ રિયાલિટી શો માં સાજિત ખાનની એન્ટ્રી બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ એ યૌ!ન શોષણના આરોપ લગાડ્યા હતા એ વચ્ચે શર્લીન ચોપડાએ જુહુ પોલીસ સ્ટેશનમાં સાજીદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે વિશે રાખી સાવંતે સાજીદ ખાન નો પક્ષ લેતા શર્લીન ચોપરા વિરુદ્ધ ગંભીર આરોપો લગાડી તેને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા.
રાખી સાવંતે તેની વકીલ ફાલ્ગુની સાથે મળીને જણાવ્યું હતું કે શર્લીન ચોપરા અલીબાગ પોલીસ સ્ટેશન માં અગાઉ દેહ વ્યાપાર ના ધંધામાં પકડાઈ હતી તે ખરાબ વિડીઓ બનાવતી આને લોકોને ફસાવેછે આ વિશે શર્લીન ચોપરા એ તાજેતરમાં રાખી સાવંત વિરુદ્ધ માનહાની નો દાવો કરતા અંબોલી પોલીસ સ્ટેશન પર આવીને અલીબાગ.
પોલીસ સાથે વાત કરવાની માગં કરી હતી તેને મિડીયા સામે આવી જણાવ્યું હતું કે જ્યારે એક મહીલા પોતાના હક માટે અવાજ ઉઠાવે છે પોતાના સાથે થયેલા શોષણ વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે મહિલાઓના સન્માન વિશે અવાજ ઉઠાવે છે ત્યારે રાખી સાવંત જેવી પૈસા માટે કામ કરનારી એ મહીલાઓને બદનામ કરવા માટે આવી પહોંચે છે.
હું અંબોલી પોલીસ સ્ટેશન પહોંચી હતી રાખી સાવંત અને તેની વકીલ ફાલ્ગુની ના દાવાઓ અલીબાગ પોલીસ સ્ટેશન માં અંબોલી પોલીસે વાત કરતા અલીબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી સાથે ની વાતચીત માં મારું નામ કોઈપણ આરોપી કે દેહ વ્યાપાર સાથે સામે આવ્યુ નથી એવી પૃષ્ઠી પણ કરી હતી.
સાથે અલીબાગ પોલીસ સ્ટેશન માં ક્યાંય મારું નામ જોવા પણ મળ્યું નથી મારીમા જે વિડીઓ છે એ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ના પ્રોડક્શન હેઠળ છે જેની વિગતો પણ પોલીસ સ્ટેશન માં દર્શાવી છે આને રાખી સાવંતે લગાવેલા તમામ આરોપો ખોટા છે તે મને બદનામ કરવામાંટે.
સાજીદ ખાન પાસે થી પૈસા પડાવે છે જેના વિરુદ્ધ માનહાની નો દાવો હું કરું છૂ એમ જણાવીને રાખી સાવંત ને રાતોરાત પોલીસ સ્ટેશન આવવા માટે મજબૂર કરી દિધી હતી રાખી સાવંત અને ફાલ્ગુની ને પોલીસે નોટીસ મોકલી હતી અને એ દરમિયાન પોલીસ સ્ટેશન રાખી સાવંત હાજર થઈ હતી.