બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પરફેક્ટ લુક સાથે દેખાવની પણ આવશ્યકતા પડે છે પરંતુ ઉંમર સાથે લોકો નું લુક બદલાય છે દેખાવ બદલાય છે શારીરિક પરિવર્તનો ઉંમર વધવાની સાથે આવે છે આ દિવસોમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે કોઈ અન્ય ક્ષેત્રમાં આ સમસ્યા નોર્મલ લાગે છે.
પરંતુ અભિનંદન ક્ષેત્રે કલાકારો આ સમસ્યાને લઈને ખૂબ જ પિડાય છે તેમને કામ મળતું બંધ થઈ જાય છે બોલીવુડના ઘણા બધા કલાકારોએ પોતાના વાળની સર્જરી કરાવી છે જેમાં ગોવિંદા સલમાન ખાન ઋત્વિક રોશન જેવા ઘણા કલાકારો નું નામ સામેલ છે એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોમેડી.
અભિનયમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર રાજપાલ યાદવે પોતાના વાળની સર્જરી કરાવી છે છેલ્લા ઘણા સમયથી તે વાળ ખરવાની સમસ્યાઓને લઈને ચિંતિત હતા તેઓ સતત ટકલા બની રહ્યા હતા આ વચ્ચે તેમને વાળની સર્જરી કરી કુત્રીમ રીતે વાળ ને રોપ્યા છે જેનો અનુભવ તેમને પોતાના ફેન્સ વચ્ચે શેર પણ કર્યો છે.
રાજપાલ યાદવ એ જણાવ્યું હતું કે જ્યારે તેઓના વાળ ખરી રહ્યા હતા ત્યારે તેઓ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા એ સમયે તેમને ડર સતાવી રહ્યો હતો કે ટકલા થઈ જવાથી તેમનો રોલ ખરાબ ના થઈ જાય જેના કારણે તેઓએ વાળની સર્જરી કરાવી પરંતુ નવા વાળ તેમના જુના વાળ સાથે મેચ થાય તેમનો તેમને ડર પણ લાગી રહ્યો હતો.
એવું જ છે તેમને જણાવ્યું કે તેમની વાળની સર્જરી બિલકુલ યોગ્ય રીતે થઈ અને તેમના જુના વાળ સાથે નવા વાળ મેચ પણ થઈ ગયા આ દરમિયાન તેમને માથામાં કીડી ફરતી હોય તેવું લાગી રહ્યું હતું તેમને બિલકુલ દર્દનો અનુભવ થયો ન હતો અને એકદમ કુદરતી રીતે વાળ ઉગતા હોય તેવું જણાતું હતું સાથે રાજપાલ યાદવ એ પોતાના ફેન્સને જણાવ્યું કે તમે જ્યારે પણ.
કોઈ પણ ક્લિનિકમાં સર્જરી કરાવો ત્યારે એ વાતનુ જરૂર ધ્યાન રાખજો કે સ્ટાફ અનુભવી હોય ઘણા કિસ્સામાં એવું સામે આવે છે જેમા વાળની સર્જરી માં સમસ્યા જણાય પરંતુ એવા કેશ ખુબ ઓછા પ્રમાણમાં આવે છે વાળની સર્જરી એકદમ સારી છે અને કરવી એક દમ સરળ છે રાજપાલ યાદવે પોતાનો અનુભવ શેર કરીને સ્પષ્ટતાથી ફેન્સ ને સમજાવ્યા હતા.