ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા થતાંજ રજનીકાંતની નાની પુત્રી સૌંદર્યાએ મોટો ફેંશલો લીધો છે કાલે મોડી રાત્રે ધનુષે આ વાતનું એલાન કર્યું હતું તેઓ અને તેમની પત્ની ઐશ્વર્યા 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને અલગ થઈ રહ્યા છે ખબર સાંભળીને દરેક સન્ન રહી ગયા હતા કેટલાય અમય પહેલા ધનુષ અને.
ઐશ્વર્યા વચ્ચે સારું ચાલી રહ્યું હતું એક મહિના પહેલાજ ઐશ્વર્યાએ એક ચિઠ્ઠી લખીને ખુદને ગૌરવ વાળી પત્ની બતાવી હતી ત્યારે ધનુષને ફિલ્મ અશુરંગ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો કોઈને સમજમાં નથી આવી રહ્યું આખરે એવું સુ થયું જે અચાનક ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે આટલી મોટી દીવાલ ઉભી કરી દીધી.
છૂટાછેડાના સમાચાર સાંભળી સૌથી પહેલા બધા લોકો રજનીકાંતની ચિંતા કરી રહ્યા છે લોકો રજનીકાંતને ત્યાં ભગવાનની જેમ પૂજે છે લોકો કહી રહ્યા છે રજનીકાંત કંઈ રીતે આ દુઃખ સહન કરી રહ્યા હશે એવામાં રજનીકાંતની નાની પુત્રી સૌંદર્યાએ પોતાની જૂની પ્રોફાઈલ ફોટો ડિલેટ જેમાં કેટલાકમાં ધનુષ હતા જેની જગ્યાએ નવી ફોટો લગાવી છે.
તેમાં તેઓ પિતા અને બહેન ઐશ્વર્યા સાથે નજરે આવી રહી છે ફોટો એમના બાળપણની છે ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા બાદ હાહો મચેલ છે છૂટાછેડા બાદ ધનુસ અને ઐશ્વર્યા મૌન છે અહીં ચાહકોના મનમાં સવાલ છેકે આખરે એવું શું થયું જેથી આ ગ્રેટ જોડીને એવો નિર્ણય લેવો પડ્યો મિત્રો તમે શું કહેશો આના પર.