હાલમાં પોલીસ દ્વારા ઘણા ખુલાસાઓ થયા છે અને શકના ડાયરામાં મુંબઈ પોલીસનું નામ આવી રહ્યું છે તે ઉપરાંત મુંબઇ પોલીસના એક પોલીસને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગિરફતાર પણ કરવામાં આવ્યું છે તે પોલીસે ૧૨ લાખની માંગ કરી હતી એક ચોરને ચોરીની છેડછાડ કરવાના મામલામાં એટલે કે ચોર ઉપર કાર્યવાહી ન કરવા માટે તેણે 12 લાખની માંગ કરી હતી.
આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ દેખાઈ રહી છે અને તેને લોકો શેર પણ કરી રહ્યા છે અને આ વાત ગહેના વશિષ્ઠ એ શેર કરી છે ક્રોનોલોજી ના કેસમાં તેનું નામ આવ્યું હતું અને હમણાં જ તેને જામીન ઉપર છોડવામાં આવી છે તેણે પણ કહ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચના લોકો સરખી રીતે કામ નથી કરી રહ્યા તેણે કહ્યું કે તે લોકો મને વારેઘડી કહેતા હતા કે હું મારા બયાનમાં રાજ કુંદ્રાનું નામ બોલું અને તેમને છોડી દેવામાં આવશે પરંતુ ગહેના એ તેમની વાત માની નહીં જેથી તેની ધરપકડ કરવામાં આવી અને તે જેલમાં રહી હતી.
આજે એક પોલીસને ધરપકડ કરવામાં આવી જેથી ગહેનાએ કહ્યું છે કે હું તો પહેલાથી જ કહેતી હતી કે આ લોકો સરખી રીતે કામ નથી કરી રહ્યા તેણે કહ્યું કે ઉપર વાલે કી લાઠી મે આવાજ નહિ હોતી પર વહ વહી કરતા હે જો જિસકે લાયક હોતા હૈ થેન્ક્યુ ભગવાનજી જીસને મેરે સાથ કિયા હૈ ઉસકે સાથભી એસા હી કરના.
ગહના વશિષ્ઠ રાજ કુંદ્રાની જામીન પર ખુશ થઈ અને તે તેને સાથ સહકાર આપવા તેના સાથે રહી અને તેણે કહ્યું કે શર્લિન એ રાજ કુંદ્રાની પૂજા કરવી જોઈએ કેમકે રાજ કુન્દ્રાની મદદથી તેણે આટલા પૈસા કમાયા છે.