Cli
લાંબા સમયથી કોઈને મોઢું ન બતાવતા રાજ કુન્દ્રા અને પત્ની શિલ્પા શેટ્ટીએ કરી કડવાચૌથ વ્રત ઉજવણી...

લાંબા સમયથી કોઈને મોઢું ન બતાવતા રાજ કુન્દ્રા અને પત્ની શિલ્પા શેટ્ટીએ કરી કડવાચૌથ વ્રત ઉજવણી…

Bollywood/Entertainment Breaking

સમગ્ર ભારતમાં પવિત્ર તહેવાર કડવા ચૌથના વ્રતની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી પતિના લાંબા આયુષ્ય માટે મહીલાઓ દિવશભર અન્નજળ લિધા વિના નિર્જળ વ્રત રાખેછે આ વ્રત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માં પણ ઘણી અભિનેત્રીઓ એ પણ રાખેલુ જોવા મળ્યું હતુ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી જેઓ દરેક તહેવારો ને.

પારંપારિક રીતે ઉજવતી જોવા મળેછે એ પણ આ કડવા ચૌથ ના વ્રત પર પોતાના પતિ રાજ કુંદ્રા સાથે વ્રત ઉજવણી કરતી જોવા મળી હતી લાલ સાડીઆમા પોતાના ઘરને ફુલોથી સજાવી ને રવીના ટંડન જેવી ઘણી અભિનેત્રીઓ ને પોતાના ઘેર વ્રત ઉજવણી કરવાનું આમંત્રણ પાઠવ્યું હતું આ દરમીયાન તેને પોતાના પતિ ના.

આર્શીવાદ મેળવી અને પતિના હાથે પાણી પીને પોતાના વ્રતને પુર્ણાહતી આપી હતી તેના ચહેરા પર ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો છેલ્લા બે વર્ષથી એને કડવા ચૌથ નું વ્રત મનાવ્યુ નહોતુ ગત વર્ષે એક વિવાદના કારણે રાજ કુંદ્રા અને શિલ્પા એક ખરાબ સમયમાં થી પસાર થયા હતા રાજ કુંદ્રા પર.

અશ્લિ!લ વિડીઓ બનાવવાનો આરોપ હતો જેના કારણે તેઓ બે મહીનાઓ સુધી જેલમા રહ્યા હતા એ વખતે કડવા ચૌથ ના દિવશે રાજ કુંદ્રા જેલમાં હતા અને શિલ્પા શેટ્ટી પણ પોતાના પગની તકલીફો નો સામનો કરી રહી હતી તેને પોતાની હીમંત નહોતી હારી આ મામલો હાલ પણ કોર્ટમા છે.

જે કેશ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા લ!ડી રહ્યા છે શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રા પર ખુબ વિશ્ર્વાસ ધરાવે છે તેઓ દરેક પરીસ્થીતી માં પોતાના પતિ ની સાથે જ રહે છે દરેક તહેવારો ની ઉજવણી કરતી શિલ્પા શેટ્ટી કડવા ચૌથ ના દિવશે પતિના સામે ભાઉક થતી દેખાઈ હતી જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *