તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે પણ પવનની ગતિ વધુ છે. આ પવનની ગતિ મધ્ય ગુજારાના ભાગોમાં 35 40 kmની ઝડપ લેવાની શક્યતા છે. સૌરાના કેટલા ભાગમાં 55 kmની શક્યતા રહે છે. અને આવી પવનની ગતિ નોર્મલ ભાગ્ય જ આટલી બધી ગતિ હોય છે. એટલે ખાસ તો 19 અને 20 તારીખ આ બે દિવસ છે એ આપણા માટે થોડાક ખતરારૂપ ગણી શકાય રાજ્ય માટે અને એ પછી 21 તારીખથી ફરીથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થાય અને 22 તારીખથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઊંચું જાય ગુજરાતમાં બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે
અનેક જગ્યા ઉપર મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ થઈ ઘણા બધા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યા હજુ આગામી એક દિવસ સુધી એટલે આગામી 24 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે વરસાદ પડ્યા પછી પણ સ્થિતિ શાંત નથી થવાની પવનની ગતિ ખૂબ વધારે રહેવાની છે હવામાન નિશાંત અંબાલાલ પટેલ અને હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ છેલ્લો રાઉન્ડ વરસાદનો નથી એટલે માર્ચમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો એ જ નહીં પણ આગામી માર્ચ એન્ડિંગમાં પણ વરસાદની સંભાવના છે.
આજના દિવસમાં હવામાન વિભાગે જે એલોટ આપ્યા છે એમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર જેવા વિસ્તાર છે સાથે દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ પડશે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 થી 55 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. અંબાલાલ પટેલે ખેડૂત માટે પણ સાવચેત રહેવાનું કહ્યું છે સાવધાન રહેવાનું કહ્યું છે કે જેના ઊભા પાક હશે એને ખૂબ નુકસાન થવાની સંભાવના છે. આગામી માર્ચ મહિનાની એન્ડિંગમાં પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે
એ કયા વિસ્તારોમાં પડી શકે છે અને એનું કારણ શું હોઈ શકે છે એ વિષય પર બંને નિષ્ણાંત શું કહી રહ્યા છે અંબાલાલ કાકા અને પરેશભાઈ તે સાંભળો. તારીખ 20મી માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા રહે છે અને લગભગ સૌરાષ્ટ્રના મહભાગોમાં પડવાની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ પડવાની શક્યતા રહે છે આ લગભગ જારે પ્રી મોન્સુન એક્ટિવિટી હોય તેવું જણાય છે એટલે જામનગરના ભાગો અને આગળ જોવા જઈએ
તો લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢના ભાગોના કેટલાક ભાગો અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ આ ભાગો કચ્છના કેટલાક ભાગોમાં આજે પ્રી મોન્સુન એક્ટિવ તો ન કહી શકાય પણ અનસીઝનલ રેન થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ બોલેના ભાગો કેટલાક વડોદરાના ભાગો અને વડોદરાના કોઈ અન્ય ભાગોમાં ક્યાક હળવો વરસાદ થવાની શક્યતા છે જો કે વરસાદ હળવો હોય છે 0.5 5 ml 5 ml કે 7 ml કારક ક્રાંક વધુ હોઈ શકે પણ પવનની ગતિ વધુ છે આ પવનની ગતિ મધ્ય ઉજાના ભાગોમાં 35 થી 40 kમ ઝડપ લેવાની શક્યતા છે સૌરાના કેટલાક ભાગોમાં 55 કિલોમીટરની શક્યતા રહે છે અને આવી પવનની ગતિ લગભગ ભાગ્ય જ આટલી બધી ગતિ હોય છે કારણ કે આ ગતિ વિધિના કારણે આપણે ખબર છેને માછીમારોને સૂચના આપવામાં આવતી હતી
પણ આ માછીમાર સૂચના નહી પણ આ અંદરના ભાગોમાં પણ અળગાતી રહેવાની શક્યતા હતી એટલે લગભગ હવે પવનની ગતિ અને મધ્ય મધ્ય ભારત અને દક્ષિણ દક્ષિણ ભારતના ભાગોમાં તો 60 થી 70 કમ પરાવવાની શક્યતા રહે છે બંગાળ કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ નથી સતત તેનો ભેદ અને અરબ સાગરનો ભેદ આ આવવાની શક્યતા રહે છે એક સાયક્લોનની સર્ક્યુલેશનના કારણે લગભગ 1 કિલોમીટર ઉપર હતું તેના કારણે અરબ સાગરનો ભેગ બરાબર અંદર આવશે અને દેશના ઉકેલે પર્વથી પરદેશ પતિવૃક્ષો આવે છે અને ઝેટ ધારા ઉપર છે તે જેટધારાને આ વાયુ વાયુના સંચરણથી ધક્કો લાગે છે અને જે પૂર્વ પૂર્વ ભાગમાં દેશના ઉત્તર પૂર્વ ભાગમાં જતા શિફ્ટ થતા એકદમ શિફ્ટ થઈ જાય છે અને ત્યારબાદ પશ્ચિમી તારીખ આસપાસ માટે શક્યતા રહે છે માર્ચના અંતમાં શક્યતા રહે છે અને એપ્રિલના શરૂઆતમાં શક્યતા રહે છે એટલે એક પછી ચાર થી પાંચ પાંચ આપતા જ છે
એટલે ખાસ તો 19 અને 20 તારીખ આ બે દિવસ છે એ આપણા માટે થોડાક ખતરારૂપ ગણી શકાય રાજ્ય માટે અને એ પછી 21 તારીખથી ફરીથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થાય અને 22 તારીખથી ધીમે ધીમે ફરીથી પાછું તાપમાન ઊંચું જાય અને એક આંખા ઉનાળાની પાછી ફરીથી આપણે ઝલક જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ એટલે આ 1920 નું માવઠું છે બેન અને માર્ચ મહિનાની અંદર એટલું પણ કહી શકાય કે આ માર્ચ મહિનાનું છેલ્લું માવઠું નથી એટલે કે માર્ચ મહિનામાં 19 અને 20 માર્ચ જે માવઠું પડીએ એનાથી આપણે છુટકારો નથી થવાનો કદાચ મને એવું લાગી રહ્યું છે કે 28 29 અને 30 માર્ચ એમાં પણ ફરીથી લગભગ એક માવઠાનો રાઉન્ડ છે એ આવે તેવી શક્યતાઓ છે જો કે સેટેલાઈટના માધ્યમથી અમે અલગ અલગ જે પ્રિડિકશન કરી રહ્યા છીએ અલગ અલગ મોડેલોને અમે જે ફોલો કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે અમને શક્યતા દેખાઈ રહી છે આગળ પછી એમાં ફેરફથારો થશે અસ્થિરતા કદાચ દિશા બદલશે તો ચોક્કસથીની માહિતી આપવામાં આવશે બાકી આપણે ે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અમને વરસાદની શક્યતા લાગી રહી છે