કયા કયા ભાગોમાં ગુજરાતમાં આવી શકે છે વરસાદ અંબાલાલ ની આગાહી અંબાલાલે કીધું કે દરિયા કિનારાના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વીએ રાજસ્થાનના ભાગોમાં વરસાદની શક્યતાઓ વધારે છે
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ આવવાની શક્યતા છે રાજકોટ હળવદ લીમડી વગેરે જગ્યાએ અતિ જળબંબાકાર થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની વધુ ઝુમ છે તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર લખતર પાટડી દસાડા વગેરે જગ્યાએ પણ વરસાદની શક્યતાઓ ખૂબ જ છે આ સાયક્લોન સમગ્ર અઠવાડિયા માટે ચાલશે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં નવસારીમાં ખૂબ જ વરસાદ ચાલુ છે અને હજી પણ અતિભારે વરસાદની શક્યતાઓ છે મુંબઈના ઉપલે ભાગમાં પણ વધુ વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે જ્યારે પૂર્વે ભાગોમાં અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ કે હળવો વરસાદ થઈ શકે છે
ગીર સોમનાથ ના ભાગોમાં વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ફક્ત વરસાદના ઝાપટા