Cli

આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ! ચોમાસું ક્યાં પહોંચ્યું?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી સિસ્ટમ જે છે એ ધીરે ધીરે મજબૂત થઈને આગળ વધી રહી છે ગુજરાત પર એની કોઈ સીધી અસર નથી થવાની જો અર્ન વાવાજોડું બને છે તો એ વાવાઝોડું પણ ઉમાન તરફ જાય તેવી સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ બતાવી રહ્યા છે વિંડીના માધ્યમથી પહેલા સમજીએ તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી એક ટ્રક ખેંચાઈને આવે છે જેની અસરને કારણે વાપી વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આજે પડે તેવી સંભાવનાઓ છે. સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે. મુંબઈથી તમે જુઓ કે ધીરે ધીરે એ વરસાદ ઉપરની તરફ આવી રહ્યો છે

દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરવાનો છે અને મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં અમરેલી ધારીમાર વરસાદ પડશે રાજકોટમાં વરસાદની સંભાવના છે જામનગરમાં વરસાદ પડશે ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે પાલીતાણામાં વરસાદ પડશે મહુવામાં વરસાદની સંભાવના છે ધોલેરામાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે સાથે જ અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારની આસપાસના વિસ્તારો જે છે ત્યાં ત્યાં વરસાદ પડશે. વડોદરામાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે મોટાભાગે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ડાંગ આવા વાળા પટ્ટામાં વરસાદ પડશે. ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે. એટલે ગુજરાતના દક્ષિણના ભાગો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને સાથે જ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 24 તારીખની સ્થિતિ શું રહેવાની છે એ પણ એકવાર જોઈએ.

24 તારીખે તમે જુઓ કે સુરતની આસપાસ વરસાદ બતાવી રહ્યા છે એટલે સુરતમાં વરસાદ પડી શકે છે સાથે જ નવસારી વલસાડ ડાંગમાં વરસાદની સંભાવના છે આ બાજુ દરિયાકાંઠાનો આખો પટ્ટો સાવરકુંડલા રાજુલાથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધી અનેક વિસ્તારોમાં ઝાપટા પડશે છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી અત્યારે ભીંડીમાં દેખાઈ રહી છે સામાન્ય મધ્યમ વરસાદ રવિવારે પડે એવી આગાહી છે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડતો આ વરસાદ છે એટલે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે બે ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ વરસાદ છે 25 તારીખે પણ એવી સ્થિતિ રહેવાની છે એટલે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો સવા વરસાદ પડે એવી આગાહી અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપેલા છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ છે સાથે જ દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ એલર્ટ આપ્યું છે કે ત્યાં વરસાદ પડી શકે છે.

અત્યારે જે આપણે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ પણ એકવાર જોઈએ તો એ સિસ્ટમ તમે જુઓ કે અહીંયા પહોંચી ગઈ છે. અરબી સમુદ્રની આ બાજુ ધીરે ધીરે જઈ રહી છે અને એ સિસ્ટમ જે છે એ સિસ્ટમ ધીરે ધીરે ઓમાન તરફ જાય તેવી સંભાવનાઓ છે. ડીપસીમાં જઈ અને પછી અહીંયા એ મજબૂત થાય એવી આગાહી પણ કરવામાં આવી છે. જો એ મજબૂત થાય છે તો પછી એની અસરો અને વાવા જોડામાં પરિવર્તિત થાય. બાકી જો એ લો પ્રેશર રહે અને જ્યારે દરિયાથી દૂર જાય તો એ મજબૂત થાય એવી સંભાવનાઓ હોય છે. દરિયાકાંઠાની નજીક હોય ત્યારે એટલી મજબૂત નથી થઈ શકતી. જો ડીપસીમાં જાય છે અને ત્યાં વધારે મજબૂત થાય છે એને હવામાન ત્યાં અનુકૂળ મળે છે તો એ વાવાજોડું બની શકે. બાકી અત્યારે સંભાવનાઓ નથી દેખાઈ રહી કે

એ સિસ્ટમ વાવાઝોડું બને. સાથે જ બંગાળની ખાડીમાં પણ અલગ અલગ સિસ્ટમની અસર છે. તમે જુઓ કે આ બાંગ્લાદેશ પાસે પણ એક સિસ્ટમ તમને લો પ્રેશર દેખાતી હશે. ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થઈ રહ્યા છે એટલે ત્યાં હિમવર્ષા થઈ રહી છે એટલે એક બાજુ હિમવર્ષા બીજી બાજુ બંને સિસ્ટમો એક્ટિવ છે અને એ જે ટ્રક જે છે એ મહારાષ્ટ્ર દરિયાકાંઠાથી ગુજરાત તરફ ખેંચાઈને આવી રહ્યો છે. 26 27 તારીખની આસપાસ વિધિવત રીતના કેરળથી જે ચોમાસુ છે એ પ્રવેશે જશે ગુજરાતમાં ચોમાસુ ક્યારે પ્રવેશે છે એના ઉપર નજર રહેવાની છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે? ગરમીમાં તમને રાહત મળી કે કેમ? અમને કોમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *