Cli

રાહુલ નામ તો સૂના હોગા ! તેવટિયાએ 29મોં જન્મદિવસ ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ સાથે મસ્તીના મૂડમાં મનાવ્યો…

Bollywood/Entertainment Breaking

આઇપીએલ 2022 ગુજરાત ટાયટન્સ ટીમના ઓલરાઉંડર ક્રિકેટર રાહુલ તેવટિયાએ શુક્રવારે ટીમના ખેલાડીઓ સાથે હોટેલમાં પોતાનો જન્મદિવસ મનાવ્યો રાહુલ 20મેં ના રોજ 29 વર્ષના થઈ ગયા જન્મદિવસના મોકા પર રાહુલ તેવટિયાની પત્ની રિદ્ધિ પન્નુ પણ હાજર રહી હતી બંને એકસાથે કેક કાપતા જોવા મળ્યા હતા.

રાહુલ તેવટિયાના જન્મદિવસ ના મોકા પર ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ એ મોટી કેક તૈયાર કરી હતી જેના પર રાહુલની સાથે એમની રિદ્ધિની તસ્વીર પણ જોવા મળી જન્મદિવસ ઉજવતા સમયની તસ્વીર રાહુલ તેવટિયાની પત્ની રિદ્ધિ પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરીને શુભેછાઓ પાઠવતા જોવા મળી.

સામે આવેલ તસ્વીરમાં રાહુલ અને પુરી ગુજરાતની ટિમ જન્મદિવસ ઉજવતા જોવા મળી રહ્યા છે જેમાં વિરાટ કોહલી મસ્તીના મૂડમાં રાહુલને કેક ખવરાવી રહ્યા છે જયારે અન્ય એક તસ્વીરમાં રાહુલ અને પતિ રિદ્ધિ કેક કાપતા જોવા મળી રહ્યા છે રાહુલને એમના ફેન્સ પણ જન્મદિવસમની શુભેછાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *