છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ થી દુર થયેલી ફેમસ બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરી જેને સાલ 2011 માં આવેલી ફિલ્મ રોકસ્ટાર થી ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ નરગીસ ફાખરીએ મેં તેરા હીરો મદ્રાસ કેફે અને હાઉસફુલ 3 સહિત ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય સાથે દર્શકોના દિલ જીતી લીધા હતા પરંતુ અચાનક.
તે ગુમ થઈ હતી અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર ભાગી રહી હતી આ વચ્ચે તાજેતરમાં ગત રાત્રીએ મુંબઈ યોજાયેલ એલે બ્યુટી એવોર્ડસ માં ઘણા બોલિવૂડ સ્ટાર કલાકારો આવેલા હતા જેમાં ટીવી ઈન્ડસ્ટ્રી ના પણ નામી કલાકારો ઉપસ્થિત હતા તેમાં અભિનેત્રી નરગીસ ફાકરી શાનદાર લાઈટ બ્લુ બોડી.
કોર્ન ક્રોપ બોડીટચ આઉટફીટમાં જોવા મળી હતી લાઈટ મેકઅપ બ્રાઉન આઈ રેડ લીપ સાથે તેનો સુદંર અને આકર્ષક લુક ચાહકોને મદહોશ બનાવી રહ્યો હતો તેનુ મદમસ્ત યૌવન છલકાઈને ફેન્સને બેકાબુ બનાવી રહ્યું હતું તેના છલકાતા વિશાળ પ્રતિત થતા મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ લુક આપી રહ્યા હતા આ દરમિયાન પેપરાજીને પોતાની નાજુક મુલાયમ કમર પર હાથ રાખી અનોખી અદાઓ સાથે નરગીસ ફાકરી એ.
પોઝ આપ્યા હતા અભિનેત્રી નરગીસ ફાકરી ને ઘણા સમય બાદ ફરી બોલ્ડ અને ગ્લેમર અંદાજ સાથે જોતા ફેન્સ ફોલોવર તેની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા તેનો લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો આ દરમિયાન નરગીસ ફાકરીએ ફરી બોલિવૂડ માં ધમાલ મચાવવાના સંકેત આપી દીધા હતા.