Cli

પંજાબના મશહૂર સીંગર દલેર મહેંદીને પંજાબની પટિયાલા કોર્ટે 2 વર્ષની સજા ફટકારી…

Bollywood/Entertainment Breaking

મશહૂર સિંગર દલેર મહેંદીને લઈને અત્યારે એક મોટી ખબર સામે આવી રહી છે દલેર મહેંદીની ધરપકડ કરી લેવામાં આવી છે મહેંદીને 2018 માં માનવ તસ્કરી કેસમાં 2 વર્ષ કેદની સજા સાંભળાવામાં આવીહતી જેના પર એમની અરજી કરી પડકાર કર્યો હતો જજે દલેર મહેંદીને ઝટકો આપતા એમની 2 વર્ષની સજાને ચાલુ કરી છે.

કોર્ટના ફેશલા બાદ દલેર મહેંદીને પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી આ પૂરો મામલો વર્ષ 2003 કબૂતર બાજીનો છે જેમાં દલેર મહેંદી અને એમના ભાઇ સામે 31 કેસ નોંધવામાં આવ્યા હતા એમના પર ગેરકાનુંની રોતે વિદેશ મોકલવાના આરોપ લાગ્યા હતા કહેવામાં આવ્યું કે આવું કરવા માટે દલેર મહેંદીને મોટી રકમ લીધી હતી.

ફરિયાદ મુજબ દલેર મહેંદીએ પૈસા લઈએ લોકોને વિદેશ લઈ જવાનો વાયદો તો કર્યો પરંતુ એમને ન વિદેશ લઈ ગયા કે નહીં એમના પૈસા પાછા આપ્યા વર્ષ 2006 માં એમની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાંથી કેસની ફાઈલના દસ્તાવેજ અને પેકેજમની મળી આવ્યું હતું 2018 માં પંજાબની પટિયાલા કોર્ટે.

દલેર મહેંદીને 2003 માનવ તસ્કરી મામલે દોશી ઠેરવ્યા અને 2 વર્ષની સજા ફટકારી હતી પરંતુ સજા સંભળાવ્યાના 30 મિનિટ બાદ કોર્ટે દલેર મહેંદીને જામીન પણ આપી દીધા હતા અત્યારે તો હવે જેલમાંથી નીકળવું દલેર મહેંદી માટે ખુબ મુશ્કેલ હશે મિત્રો આ મામલા પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને તમારી પ્રતિક્રિયા આપવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *