પંજાબી સિંગર સિધુ મુસેવાલાની સરાજાહેર મોતને ઘાટ ઉતારવામાં આવ્યા પોલીસના મુજબ સીધુ પર 30 રાઉંડ ફા!યર કરવામાં આવ્યું મોતને ઘાટ ઉતાર્યાની લોરેન્સ બિશ્નોઇના સદસ્ય લક્કીએ લઈ લીધી છે પરતું આ ઘટનનમાં હવે સનસની ખુલાસો થયો છે સિધુને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન તિહાડ જેલમાં રચવામાં આવ્યો હતો.
ભારતની સૌથી મોટી જેલ જ્યાં ભારતના સેકન્ડો જવાન 24 કલાક નજરબાજ હોય છે એજ જેલમાં બેસીને સિધુ માટે પ્લાનિંગ બનાવાયું અને તેને અંજામ પણ આપવામાં આવ્યો હીકકતમાં લોરેન્સ બિસ્નોઈ તિહાડ જેલમાં બંદ છે લોરેન્સે વર્ચુઅલ નંબરથી કેનેડામાં ગોલ્ડી બરારથી કેટલીયે વાર વાત કરી હતી હવે બિસ્નોઈથી પંજાબ પોલિસ.
પુછતાજ કરશે પંજાબ પોલીસે બિશ્નોઇ ને રીમાન્ડ પર પણ લઈ શકે છે બિશ્નોઇ જેલમાં બેઠાજ ગેંગને ઓપરેટ કરે છે બિશ્નોઇની ગેંગમાં યુવકોની સંખ્યા 700 થી વધુ છે જેમાં કેટલાય પ્રોફેશનલ શુ!ટર પણ સામલે છે તેના વચ્ચે સિધુના પિતાએ દાવો કર્યો છેકે મારા પુત્રને બિશ્નોઇ ગેંગના માણસો તરફથી ક્યારની ધ!મકીઓ પણ મળતી હતી.
અને તેની જોડે પૈસા માંગવામાં આવી રહ્યા હતા સિધૂના પિતાએ જણાવ્યું કે ધ!મકીઓના કારણે એમણે બુલેટપ્રુફ કાર પણ ખરીદી હતી પરંતુ રવિવારે સીધું પોતાના મિત્રો સાથે થાર ગાડીમાં ક્યાંક ફરવા નીકળ્યો હતો સીધું એ દિવસે બોડીગાર્ડ અને બુલેટપ્રુફ ગાડી ઘરે મૂકીને ગયો હતો તેનો ફાયદો બદમાશોએ ઉઠાવી લીધો.