મધ્યપ્રદેશનો સીધી માર્ગ જ્યાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત નિપજ્યા છે અહીં આ અકસ્માતમાં પતિ અને પત્નીના મોતના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા જેમણે 8 જૂન 2020માં લગ્ન કર્યા હતા બંનેએ સાથે જીવવા મરવાનું વચન આપ્યું હતું છેવટે એમનું વચન બધાને રડાવીને પૃરુ થયું આ કાળનો ભોગ તેઓ બન્યા હતા.
સીધી જિલ્લાના સમી તાલુકાના ગહેવઢ પંચાતયમાં દેવરીમાં રહેતા 25 વર્ષના અજય પનીકા ત્યાં એક ઓરડામાં તેમની ત્રેવીસ વર્ષીય પત્ની તપષ્યા સાથે રહેતા હતા જેઓ પત્નીને પરીક્ષા આવવા સતનાથ જઈ રહ્યા હતા અદરમિયાન માર્ગ અકસ્માતમાં બંને પતિ પત્નીએ જીવ ગુમાવ્યો હતો ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે મૃતદેહની શોધખોળ શરૂ કરતા પત્ની તપષ્યા બપોરે ત્રણ વાગે અને પતિ અજયનો સાંજે સાત વાગે મળી આવ્યો હતો બંનેના આઠ મહિના પહેલા લગ્ન થયા હતા પતિ તપષ્યાને ભણાવીને કંઈક બનાવવા માંગતો હતો તેની પોરીક્ષા આપવા માટે જય રહ્યો હતો પરંતુ તેઓ આ કાળનો ભોગ તેઓ બન્યા હતા જેને લીધે આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.