બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં અત્યારે તેજથી કો!રોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ગયા વર્ષની જેમ અત્યારે પણ કોરોનાની લહેર ફેલાઈ રહી છે ફિલ્મી દુનિયામાં આ મહામારીએ ફરીથી ઘર વસાવી લીધું છે હવે ખબર આવી છેકે ટીવી અને બૉલીવુડ પ્રોડ્યુસર એકતા કપૂર પણ કો!રોના વાયરસના ઝપેટમાં આવી ગઈ છે.
એકતા કપૂરે પોઝિટિવ આવતા ખુદને ઘરમાં બંદ કરી લીધા છે એકતા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી આ વાતની જાણકારી આપી છે અને તેઓ ઘરેજ કો!રેન્ટાઇન થાય ગયા ગયા છે એકતાએ અપીલ કરી છે એમના સંપર્કમાં આવેલા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવી લેવો એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલ પોસ્ટમાં લખ્યું કે તમામ પ્રકારની સાવધાની.
છતાં પણ હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હું અત્યારે ઠીક છું અને મારા સંર્પકમાં આવેલા એ તમામ લોકોને અપીલ કરું છું તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવે અત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં વાયરસે ઘણા લોકોને ઝપેટમાં લીધા છે એકતા કપૂર જલ્દી સજા થઈ જાય તેવી લોકોએ કોમેંટ દ્વારા દુવા કરી રહ્યા છે.