બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાના શ્રેષ્ઠ અભિનય થકી દર્શકો ના દિલમાં અનમોલ સ્થાન બનાવનાર પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખ ની જરૂર નથી આ અભિનેત્રી માત્ર તેના દમદાર અભિનય માટે જ માત્ર જાણીતી નથી પરંતુ તે તેની શાનદાર ડ્રેસિંગ સેન્સ માટે પણ ખૂબ ફેમસ છે અને જ્યારથી તેણે હોલીવુડમાં પગ મૂક્યો.
ત્યારથી તેની સ્ટાઈલ માં જબરદસ્ત પરિવર્તન આવ્યુંછે જોકે કેટલીકવાર ખૂબ જ હોટનેસ ના કારણે શરમમાં પણ મુકાઈ છે જ્યારે પણ પ્રિયંકાએ ખૂબ બોલ્ડ બનવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એ ઓપ્સ મોમેન્ટ નો શિકાર બની છે તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં પણ તે બ્લેક આઉટફીટ પહેરીને લોકોની સામે સ્ટેજ પર આવી.
ત્યારે એની હરકતથી શરમમાં મૂકાઈ ગઈ હતી એના બ્લેક આઉટફીટમા બહુ બધા કટ હોવાના કારણે એના નીચેના સાઈડથી બમ બહાર આવી ગયા હતા અને તેને હાથ આડો કરીને એ બમ ને પ્રદશીત કરતા રોકી લીધા હતા આ દરમિયાન આ મુમેન્ટ સોસીયલ મિડીયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
યુઝરો પ્રિયંકા ને ટ્રોલ કરતા કહી રહ્યા હતા કે કપડા પહેરવામાં ભાન રાખો તો આમ શરમમાં ના મુકાઉ પડે તો કેટલાક યુઝરો આ ઘટના પર ખુશ થતા એને વખોડી રહ્યા હતા કે બરાબર છે આવા કપડાંની સ્થિતિ માં આવું જ બને એ યોગ્ય છે પ્રિયંકા ચોપડા અગાઉ પણ એવું નિવેદન આપી ચુકી છેકે મે બોલીવુડ માં.
ખુબ અભિનય કર્યો હવે હું કાંઈક મોટું મેળવવા માગું છુ અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે વધારવા માગુંછું આ માટે હોલીવુડ માં અભિનય કરીશ આજે પ્રિયંકા હોલીવુડ શો અને ફિલ્મોમાં કામ કરી રહીછે તે બોલિવૂડ ફિલ્મ માં જોવા મળતી નથી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.