બોલીવુડ ફિલ્મ થકી ખુબ લોકપ્રિયતા મેળવી હોલીવૂડમાં એન્ટ્રી કરીને સફળતા ના શિખરે પહોચંનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે ત્રણ વર્ષ બાદ પરત ભારત ફરી હતી એના નામના પડઘા એરપોર્ટ પર જોવા મળ્યા હતા ચાહકોની મોટી ભીડ એના આગમન પર ખુબ ખુશીથી નાચતી જોવા મળી હતી.
તેની સાથે સેલ્ફી લેવા સાથે હાથ મિલાવવા લોકો પડાપડી કરી રહ્યા હતા આ વચ્ચે પ્રિયંકા ચોપરા એ મિડીયા ને પોઝ આપી ચાહકોને ફ્લાઈગ કીસ આપી આ વચ્ચે ચાહકો ની નજર તેની દિકરી માલતી ને શોધી રહી હતી પરંતુ માલતી ક્યાંય જોવા મળતી નહોતી તે પોતાની દીકરી માલતી ને સાથે.
નહોતી લાવી પ્રિયંકા ચોપરા 2022 માં સેરોગેસીથી મા બની હતી અને પ્રિયંકા હંમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને તસવીરોમાં કેદ કરી ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરે છે જેમાં ઘણી તસવીરો માં તેની દિકરી માલતી પણ હોય છે જેનો ફેસ ક્યારેય પ્રિયંકા દેખાડતી નથી ચાહકો હંમેશા કમેન્ટ માં એનો.
ફેસ દેખાડવા કહેછે આ વચ્ચે ચાહકોને આતુરતા હતી પ્રિયંકા ચોપરા ની દિકરી મળતી ને જોવાની પરંતુ પ્રિયંકા ચોપડા પોતાના પતિ નીક જોનસ સાથે જ આવેલી હતી તે માલતીને લઈને નથી આવી પ્રિયંકા ચોપરા મુબંઈ આવતાની સાથે તેને ઈન્સ્ટ્રાગ્રામ પર તેના આગમનનુ વિડીઓ પોસ્ટ કરતા કેપ્સનમા.
મુબંઈ મેરી જાન લખ્યું છે અને ઘણી તસવીરો પણ શેર કરી ભારત આવવાની ખુશી પણ અભિવ્યક્ત કરીછે તે પોતાના પરિવાર ને મળવા ખુબ આતુરછે તે મુંબઈ એરપોર્ટ થી તેના ઘર રવાના થઈ હતી મિત્રો પ્રિયંકા ચોપરા વિશે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.