બોલીવુડ થી બોલિવૂડમાં પોતાના અભિનય ની છાપ છોડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ ભારત પાછી ફરી છે તાજેતરમાં પ્રિયંકા ચોપરા મુંબઈ એક ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં પ્રિયંકા ચોપરા ગ્રે શુટ અને પેન્ટ માં ખુબ સુંદર લાગી રહી હતી તેને શુટના બટન ખુલ્લા રાખેલા હતા વિના સર્ટના દેખાતા.
અંદરના આછેરા કપડામાં તેના નિતંબો તેને ખુબ બોલ્ડ લુક આપી રહ્યા હતા ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ માં તેને જોતા ચાહકો બેહાલ થયા હતા વેસ્ટન કલ્ચર થી સજ્જ પ્રિયકા ચોપરા પોતાના બોલ્ડ લુક ને પેપરાજી સામે માદક અદાઓ અને લોભામણા લચકાઓથી ફોન્ટ કરતી જોવા મળી હતી તેને જોઈ ચાહકો તેના આ વિડીઓ.
પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તો ઘણા યુઝરો તેને ટ્રોલ કરી ભારતીય લાગતી જ નથી આ વેસ્ટર્ન પતિ સાથે વેસ્ટર્ન બનીને અહીં અંગપ્રદર્શન કરવા આવી છે આવી બધી કમેન્ટ થી ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા ત્રણ વર્ષ બાદ પોતાના વિદેશી પતિ નિક જોનાસ સાથે તે મુંબઈ ની સડકો પર આ દિવસોમાં પોતાના.
બોલ્ડ અને હોટ લુક માં લોકોને મદહોશ બનાવતી જોવા મળે છે તે આ દિવસોમાં હોલિવૂડ વેબસિરીઝ સાથે બોલિવૂડ ફિલ્મ માં અભિનય કરી રહી છે અને આ દિવસો દરમિયાન પણ તે હંમેશા પોતાના ફેન્સ ફોવોવર સાથે ઈન્સ્ટ્રાગ્રામ થી કનેક્ટેડ રહે છે પોતાના હોટ પોઝ બોલ્ડ અદાઓ અને ડીપનેક ડ્રેસીસ સેન્સ ની તસ્વીરો શેર કરી પ્રેમ ચાહકોનો લુ ટંતી રહે છે.