એક્ટર પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખાણ બનાવી છે તેના શિવાય તેઓ સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટિંવ રહે છે અને તેનાથી જોડાયેલ અપડેટ શેર કરતી રહે છે પ્રિયંકા ચોપડાએ હવે કેટલીક તસ્વીર શેર કરી છે તસ્વીર જોઈને તમારી પણ નજરો ટકી જશે ફેન્સ આ તસ્વીર ખુબજ પસંદ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામમાં ચાર તસ્વીર શેર કરી છે પીળા રંગના આ ડ્રેસમાં પ્રિયંકા ચોપડા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે અને મસ્તીના મૂડમાં પોઝ આપ્યા છે પ્રિયન્કા ચોપડાની આ તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય કે તેઓ ખુબજ ખુશ છે જણાવી દઈએ પ્રિયંકા ચોપડા.
આ વર્ષે એક બાળકીની માં બની છે તેમણે 22 જાન્યુઆરીએ માં બન્યા તેની જાણકારી આપી હતી તેઓ પતિ નિક જોનસ સાથે અમેરિકામાં રહે છે પ્રિયંકા આમ પણ પતિ સાથે તસ્વીર શેર કરતી રહે છે પ્રિયંકા ચોપડાના કામની વાત કરીએ તો તેઓ આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે જીલે જરામાં જોવા મળશે.