Cli
સની દેઓલ નું નામ સાંભળતા જ ધ્રુજવા લાગતી હતી પ્રિયંકા

સની દેઓલ નું નામ સાંભળતા જ થર થર ધ્રુજવા લાગતી હતી પ્રિયંકા ચોપડા, જાણો શું હતું કારણ…

Bollywood/Entertainment Breaking

ભારતીય સિનેમા જગતના સુપરસ્ટાર એક્સન હીરો સની દેઓલ નું આજકાલ ખુબ ચર્ચામાં છવાયેલુ છે ફિલ્મ ગદર 2 અને ફિલ્મ બાપ ની દર્શકો ખુબ રાહ જોઈ રહ્યા છે સાલ 1982 માં આવેલી ફિલ્મ બેતાબ થી એમને બોલીવુડમાં અભિનેનય ની શરૂઆત કરી હતી આ ફિલ્મ લવ સ્ટોરી આધારિત હતી પરંતુ આ ફિલ્મ થી સની દેઓલ ખૂબ લોકપ્રિય બન્યા હતા.

તેમને ત્યાર બાદ એક્શન ફિલ્મોમા દમદાર એક્ટિંગ થકી ખુબ લોકચાહના પ્રાપ્ત કરી આ વચ્ચે અભિનેતા સની દેઓલ અને પ્રિયકા ચોપરા વચ્ચે નો એક કિસ્સો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે સની દેઓલે બોલીવુડની ઘણી બધી અભિનેત્રી સાથે અભિનય કર્યો છે આ વચ્ચે એક એવી પણ અભિનેત્રી છે જે સની દેઓલ નું નામ સાભંડતા જ થર થર ધ્રુજવા લાગી હતી.

પ્રિયકા ચોપરા આ દિવસોમાં ખુબ હાઈલાઈટ રહે છે બોલીવુડ થી હોલિવૂડ ફિલ્મોમા ચમકદાર નિક જોનાસ સાથે લગ્ન કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ પોતાના અભિનય ની શરૂઆત તમીલ ફિલ્મ થમીજા 2002 થી કરી અને આવનાર વર્ષમાં જાસુસી થ્રીલર સની દેઓલ ની હીરો ફિલ્મ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતુ.

આ સમયનો કિસ્સો જણાવતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે જ્યારે મેં પોતાના અભિનય ની શરૂઆત કરી ત્યારે હું 18 વર્ષ ની હતી આ દરમિયાન હું સની દેઓલ સાથે સેટ પર આવી ત્યારે હું ધ્રુજી રહી હતી પ્રિયંકાએ જણાવ્યું કે હું નાનપણ થી સની દેઓલ ના એક્સન સીન જોતી આવતી હતી આ સમયે હું વાસ્તવિકતા માં સની દેઓલ સાથે ઉભી હતી.

મારા પગ જમીન સાથે રહી ધ્રુજતા હતા શરીરમાં અજીબ ડર હતો પ્રિયંકા એ જણાવ્યું કે સની દેઓલે મને શાતં કરતા હસી મજાક થી વાત કરીને શાતં મને અભિનય કરવા જણાવ્યું હતું ફિલ્મ ધ હીરો માં સની દેઓલ પ્રિતી ઝિન્ટા પ્રિયકા ચોપરા સાથે અમરીશ પુરી જોવા મળ્યા હતા આ ફિલ્મ એ સમયે ખુબ હીટ રહી હતી.

આ ફિલ્મ ના નિર્માતા અનીલ શર્મા હતા જેમને સની દેઓલ સાથે બોલિવૂડ માં ઘણી બધી ફિલ્મો નું નિર્માણ કર્યું છે અનિલ શર્મા સની દેઓલ સાથે ગદર એક પ્રેમ કથા ની સફળતા બાદ 21 વર્ષ બાદ ફિલ્મ ગદર 2 સાથે ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહ્યા છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *