Cli
તે બચશે કે નહીં મને ખબર ન હતી, પુત્રી માલતી વિશે કહેતા જ પ્રિયંકા ચોપડા રડી પડી...

તે બચશે કે નહીં મને ખબર ન હતી, પુત્રી માલતી વિશે કહેતા જ પ્રિયંકા ચોપડા રડી પડી…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ના માં બનવા પર જેટલા મેણાં લોકોએ માર્યા એટલી કોઈપણ અભિનેત્રીની કોઈએ ટીકા નહીં કરી હોય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સેરોગેસીના માધ્યમથી એક દીકરીની માં બની હતી પ્રિયંકા ની દીકરીને 100 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું પ્રિયંકા એ પણ.

જણાવ્યું હતું કે તેમની દીકરી બચશે કે નહીં પરંતુ પ્રિયંકા ચોપરા હોસ્પિટલમાં પોતાની દીકરી સાથે જ રહી હતી જેવી સેરોગેસી થી માં બનવાની વાત લોકો સામે પહોંચી તરત જ લોકો એને મેળા મારવા લાગ્યા હતા અને એની ખૂબ ટીકા કરવા લાગ્યા હતા પરંતુ આ વચ્ચે પહેલી વાર પ્રિયંકા ચોપરાએ સામે.

આવીને જણાવ્યું છે કે એમની એવી મજબૂરી હતી કે જેમને પોતાની દીકરીને જન્મ ના આપીને ભાડાની કોખ લીધી હતી પ્રિયંકા એ ખુલાસો કર્યો હતો મને શારીરીક તકલીફો હતી હું મારું બાળક પેદા કરવામાં અસમર્થ હતી તમે નથી જાણતા કે હું કંઈ પરિસ્થિતિમાંથી બહાર આવી છું હું મરી કે મારી.

દીકરીની મેડિકલ સ્થિતિને લોકો વચ્ચે લાવવા માગતી નથી પ્રિયંકા ની દીકરી માલતી એ 8 મહીનાએ જન્મ લીધો હતો પ્રિયંકાએ એ વિશે જણાવ્યુ કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે હું ત્યાં હાજર હતી અને એ સમયથી ખૂબ જ નાની હતી મારા હાથથી પણ વધારે નાની નર્શ ભગવાનના સ્વરૂપમાં.

હાજર હતી માલતી ના શરીરને મશીનથી જોડી રહ્યાં હતાં નિક અને હું ત્યા હાજર હતા મેં અને મારા પતિ હોસ્પિટલમાં ઘણા બધા દિવસો વિતાવ્યા ક્યારેક તે મારા શરીર પર સુતી તો તો ક્યારેક નીક ની સાથે આ સમયે હું ખુબ રડતી રહેતી મને એમ હતુ કે તે નહીં બચે ખુબ લાંબા સમયના.

ઈલાજ બાદ ડોક્ટરો એ દિકરીને સાજી કરી છે હવે પ્રિયંકા પોતાની દિકરી સાથે જ સમય વિતાવવાનું પસંદ કરે છે પોતાની દીકરીના કારણે તેને કામ કરવાનું પણ બંધ કરી દીધું છે પ્રિયંકા પોતાની દિકરી માલતી સાથે જ આંખો દિવશ રહે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *