બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનું આગવું નામ બનાવનાર પ્રિયંકા ચોપડા જ્યાં પણ રહે છે ત્યાં પોતાના અંદાજમાં જોવા મળે છે અને આજે ભલે પ્રિયંકા ભારતથી દૂર છે પરંતુ ભારતના દરેક રંગને પોતાનામાં સમાવીને રાખ્યાછે જે ફરીથી એકવાર જોવા મળ્યું છે હકીકતમાં પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં પોતાની સાસરી.
એટલે કે પુરા જોનસ પરિવાર સાથે હોળીનો તહેવાર મનાવ્યો છે અને તેની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કરી છે પ્રિયંકાએ જે ફોટો શેર કરી છે તેમાં પતિ નિક અને પુરી સાસરી જોવા મળી રહી છે અને આ દરમિયાન દરેક અલગ અલગ રંગમાં રંગાયેલ જોવા મળી રહ્યા છે ફોટોમાં પ્રિયંકા અને નિક.
એકબીજા પર પ્રેમ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને ક્યારે કિસ કરી રહ્યાછે તો ક્યારેક એકબીજાને પકડીને રંગ લગાવી રહ્યા છે અહીં પૂરો પરિવાર રંગોમાં રંગેલ જોવા મળી રહ્યો છે અહીં તેના કેટલાક ફોટો અને વિડિઓ પ્રિયંકાએ સોસિયલ મીડિયામાં શેર કર્યા છે અત્યારે એ તમામ ખુબજ વાઇરલ થઈ રહ્યા છે.
જણાવી દઈએ પ્રિયંકા ચોપડા ભલે વિદેશમાં લગ્ન કર્યા હોય પરંતુ તેઓ ક્યારેય પોતાની સંસ્કૃતિ નથી ભૂલી તેઓ દરેક તહેવારમાં ભારત હોય કે અમેરિકામાં તહેવાર મનાવવાનું નથી ભૂલતી દર વખતની જેમ હાલમાં પણ પ્રિયંકાએ હોળી મનાવી હતી મિત્રો આના પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.