બોલીવુંડ અને હોલીવુડ સુધી પોતાની આગવી ઓળખાણ બનાવી ચૂકેલ એક્ટર પ્રિયંકા ચોપડા જયારે પણ પોતાનો બોલ્ડ અવતાર બતાવે છે ત્યારે બધી લાઈમલાઈટ દેશી ગર્લ તરફ વળી જાય છે એક્ટર પ્રિયંકા હાલમાં જ ગોલ્ડન બ્રાઉન બ્રાલેસ ડીપનેક ડ્રેસમાં જોવા મળી જ્યાં બધા કેમેરાની નજરો પ્રિયંકા સામે વળી.
એક્ટર પ્રિયંકા ચોપડા ગોલ્ડન કલરની શિમરી ડ્રેસ પહેરીને પેરિસના એક ઇવેન્ટમાં ભાગ લીધો જ્યાં હોલીવુડ સ્ટાર અન્ના હાથલે અને સિંગર લોસા પણ પહોચી હતી પરંતુ અહીં દરેકની નજરો એક્ટર પ્રિયંકા પર અટકી ગઈ પ્રિયંકા આ દરમિયાન પોતાના બોલ્ડ અવતારનો જલવો વિખેરતા જોવા મળી પ્રિયંકાએ આ દરમિયાન.
ખુબજ રિવીલિંગ ડ્રેસ પહેરી હતી જેના પર દરેકની નજરો ટકી ગઈ આ પહેલીવાર નથી કે પ્રિયંકા બ્રાલેસ ડ્રેસ પહેરીને લોકો વચ્ચે પહોંચી તેના પહેલા પણ ઘણીવાર બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી ચુકી છે એક્ટર હકીકતમાં પેરિસના એક ઇવેન્ટમાં પહોંચી ગઈ હતી જ્યાં તેણીએ આ બોલ્ડ ડ્રેસ પસંદ કર્યો હતો તેની તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ છે.