Cli

પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મમાં અક્ષય કુમારથી 30 વર્ષ નાની એક્ટર સાથે રોમાન્સ કરશે જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

અક્ષય કુમારની પૃથ્વીરાજ 3 જૂનના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનો રોલ નિભાવાના છે અને માનુષી ચિલ્લકર રાજકુમારી સંયોગિતાના પાત્રમાં જોવા મળશે ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર 30 વર્ષ નાની માનુષી ચિલ્લકર સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

પૃથ્વીરાજમાં અભિનય કરતા અક્ષય કુમારની ઉંમર 54 વર્ષ છે જયારે તેની સાથી એક્ટર માનુષી ચિલ્લકરની ઉંમર 24 વર્ષ છે જણાવી દઈએ લાંબા સમયથી વિવાદમાં પડેલ અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મ આખરે 3 જૂનના રિલીઝ થવાની છે જેનું ટ્રેલર આજે રિલીઝ થયું ટ્રેલર રિલીઝ થતાંજ તેને.

અત્યાર સુધડી 9 મિલિયનથી વધુ વ્યુ મળી ચુક્યા છે તેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે પરંતુ અહીં ફિલ્મમાં અક્ષય કુમારની સાથી એક્ટર માનુષી અક્ષય કુમારથી 30 વર્ષની નાની ઉંમર છે અને તે બંનેની ઉંમરનું લાબું અંતર પહેલીવાર કોઈ ફિલ્મમાં જોવા મળી રહ્યું છે ફિલ્મમાં માનુષી એક જબરજસ્ત રોલ નિભાવતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *