Cli

ફરહાન અખ્તરના લગ્નની તૈયારીઓ થઈ શરૂ જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્નના પ્રસંગો શરૂ થઈ ચુક્યા છે બતાવામાં આવ્યું કે ગઈ મકાળે મોડી રાત્રે એમનો હલ્દી પ્રસંગ યોજાયો જ્યાં સ્ટાર ને પહોંચવાનો સિલસોલો શરૂ થઈ ગયો છે ફરહાન અને શિવાનીના હલ્દી પ્રસંગમાં રિયા ચક્રવતી પણ પહોંચી હતી અને તેનો વિડિઓ પણ.

સોસીયલ મીડિયામાં છવાઈ રહ્યો છે જણાવી દઈએ કે ફરહાન અખ્તર અને શિવાનીને લઈને ચર્ચા હતી કે બંને 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે હવે એવી ખબર સામે આવી રહી છેકે બંને 19 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં લગ્ન કરી રહ્યા છે રિપોર્ટ એવી પણ છેકે શનિવારના રોજ ફરહાન અખ્તરના.

ખંડાલા વાળા ફાર્મ હાઉસ પર કેટલાક ફંક્શન રાખવામાં આવશે જ્યાં પોતાના લોકો હાજર હશે અહીં શિવાનીની બહેન અનુશા દાંડેકર પણ યલો સાડીમાં પહોંચી હતી આ મોકા પર અમ્રિતા અરોડા પણ સામેલ થઈ હતી લગ્ન પહેલા હલ્દી પ્રસંગની તૈયારીઓ જોવા મળી રહી છે અને ફરહાનનું ઘર પુરી રીતે સજાવી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *