સાઉથની એક્ટર કાજલ અગ્રવાલ અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તમને જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ જલ્દી પહેલા બાળકની માં બનવા જઈ રહી છે કાજલ અત્યારે પ્રેગ્નન્સી ને ખુબજ એન્જોય કરી રહી છે એવાંમાં સમય સમયે પ્રેગ્નન્સીની ફોટો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં ફરીથી.
એકવાર કાજલે કેટલીક ફોટો શેર કરી છે જેમાં તેઓ સફેદ કપડામાં જોવા મળી રહી છે તેમની આ ફોટોને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે કાજલ આ ફોટોશૂટમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે કાજલે હાથમાં એક ચોપડી પકડેલ છે અહીં ફોટોમાં કાજલે અલગ.
અલગ પોઝ આપતી જોવા મળી રહી છે કાજલે આ તસ્વીરમાં સફદે કપડાં સાથે ગુલાબી કલરના શૂઝ પણ પહેરેલ જોવા મળી રહી છે જણાવી દઈએ હમણાં થોડા સમય પહેલાજ કાજલનો ખોળો ભરાવવામાં આવ્યો જેની પણ કેટલીક તસ્વીર સામે આવી હતી મિત્રો તમને આ કાજલની ફોટો કેવી લાગી અમને કોમેંટમાં જણાવી શકો છો.