સાઉથની સુપરસ્ટાર એક્ટર કાજલ અગ્રવાલ અત્યારે પ્રેગ્નેટ છે જેમના ઘરે ગમે ત્યારે નાના બાળકની ચિચિયારી સંભળાઈ શકે છે હાલમાં જ કાજલ અગ્રવાલનો ખોળો ભરાવવામાં આવ્યો જે દરમિયાન કાજલે બનારસી સાડી પહેરેલ જોવા મળી હતી કાજલ આ દરમિયાન સજીધજીને તૈયાર થયેલ જોવા મળી હતી.
આ દરમિયાન કાજલે ગળામાં જ્વેલરી હાથમાં બંગડી પહેરેલી સાથે વાળ ખુલ્લા રાખેલ હતા અને લાલ બનારસી સાડી પહેરીને કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે તસ્વીર શેર કરી હતી કાજલ અગ્રવાલે પોતાનો ખોળો ભરાવ્યો તે સમયની તસ્વીર સામે આવી છે જેમાં તેઓ બેબી બમ્પ ફ્લોટ કરતી જોવા મળી હતી.
તસ્વીર શેર કરતા કાજલ અગ્રવાલે જણાવ્યું કે એમણે માં બનવાની આજકાલ ટ્રેનિંગ લઈ રહીછે એ વસ્તુ શીખી રહીછે જે કાજલને ખબર ન હતી જણાવી દઈએ કાજલ અગ્રવાલે 20 ઓક્ટોમ્બર 2020ના રોજ ગૌતમ કિચલુ સાથે લગ્નના ફેરા ફર્યા હતા જેમના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના જ સામેલ થયા હતા.
નવા વર્ષના દિવસે કાજલના પતિ ગૌતમ કિચલુએ એક તસ્વીર શેર કરીને કાજલ પ્રેગ્નન્ટ હોવાના સારા સમાચાર આપ્યા હતા કાજલ અગ્રવાલ અત્યારે ફિલ્મી પડદાથી દૂર છે પરંતુ સોસીયલ મીડિયા દ્વારા ફેન્સથી જોડાયેલી છે કાજલની આ તસ્વીર સામે આવતા ફેન તેને ખુબજ પસંદ કરી રહ્યા છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.