આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ સંઘોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો એક વિડીયો અને એની ક્લિપ જે છે એ ખૂબ વાયરલ થઈ છેલ્લા બે દિવસથી એમનો એ વિડીયો જે જૂનો વિડીયો છે નવેમ્બરનો એ વિડીયો અને એની એક ક્લિપ વાયરલ થાય છે જેમાં એવું કહી રહ્યા છે કે રાજનીતિમાં પણ ઘણા બધા ચરિત્રહીન લોકો અને દારૂ પીતા લોકો આવી ગયા છે અને એમાં એના કારણે લોકોનો જે વિશ્વાસ છે એ ધીરે ધીરેઓછો થઈ રહ્યો છે. એ ક્લિપ અત્યારે વાયરલ થઈ એના પછી બહુ જ બધા સવાલ એવા થયા કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ હવે એવું કહે છે કે રાજનીતિમાં ચરિત્રહીન અને દારૂડિયા લોકો આવી ગયા છે સાથે જ એવા સવાલ પણ થયા કે પ્રકાશભાઈ જો આવું જાહેર મંચ પરથી કહી રહ્યા છે તો શું એમની પાસે નામ છે કે કેમ પણ પ્રકાશભાઈએ જે જાહેર મંચ પરથી કીધું એમાં ખોટું કશું જ ન હતું
એ સત્ય હતું સત્ય આપણને ભલે કેટલું પણ કડવું લાગે પણ એ સાચું છે અને આપણે માનવું જ પડશે નવેમ્બર મહિનાના એ વીડિયોની ક્લિપ અત્યારે વાયરલ થયા પછી પ્રકાશ વરમોરાએ ફરી એક વિડીયોબનાવ્યો છે એમને વીડિયોમાં એ જાહેરાત કરી છે કે તમે જે મારી વાત છે એને નેગેટિવ રીતના ન લો તમે એને ખોટી રીતના પ્રેઝન્ટ ના કરો હું જે આખી વાત કરતો હતો એમાં આ ચાર ચાર મુદ્દા હતા અને આ ચાર મુદ્દાને લઈને હું વાત કરતો હતો હું સ્પષ્ટપણે એવું માનું છું કે માણસને સુધાર સુધાર માટેના ઘણા બધા સમય આવે અને સુધાર માટેનો સમય હોય છે એટલે સમય આવતા જો સુધરી જાય તો ઘણું બધું બદલાઈ શકે છે
કોઈપણ રાજનીતિમાં હોય કે પછી જાહેર જીવનમાં વ્યક્તિ હોય એનાથી ભૂલો થાય છે પણ એ ભૂલોથી એને સુધરવું જોઈએ હું એવું કહેવા માંગતો તો હતો એમને ગાંધી બાપુનું ઉદાહરણપણ આપ્યું કે જેતે સમય મહાત્મા ગાંધી પણ દારૂ પીતા હતા અને પછી એમને પણ બહુ જ બધો બદલાવ લાવ્યો સરદાર ગાંધી અને એ લોકોએ જેવી રાજનીતિ અને જેવા દેશની કલ્પના કરી હતી આપણે શું એવા દેશ તરીકે આગળ વધી રહ્યા છીએ કે કેમ એ સવાલ પણ એમને વીડિયોમાં કર્યો છે તો પ્રકાશ વરમોરાએ લોકોની માફી પણ માંગી અને એવું કહ્યું કે જો તમને આ મારી વાતથી કઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો પણ મારી ભાવના ખોટી ન હતી તો એ વિડીયો બનાવીને એમને જનતાને અને જેટલા પણ લોકો એમની ની એક ક્લિપ ચલાવી છે એમને જે સંદેશો આપ્યો છે તે સાંભળો. સૌ મારા આત્મીયબંધુ ભગીનીઓને મારા અંતઃકરણથી પ્રણામ નમસ્કાર આજથીદસ દિવસ પહેલા ધાંગતરામાં અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એ કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું
ત્યારે એ કાર્યક્રમમાં જે સંતો હતા એટલે ધર્મસભાનો મંચ હતો અને ધર્મસભામાંથી વિષય મૂક્યો તો વિષય ને ક્યાંકના ક્યાંક જુદી રીતે જુદા કોન્ટેક્સટથી મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે એના અનુસંધાનમાં મારે એટલું જ કહેવાનું છે કે અનંત કોટિ બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે અને આ જન્મને માણસ એની ચેતના વધારે તો કોઈપણ માણસ મોહનમાંથી મહાત્મા થઈ શકે છે જન્મ સમયે બધામહાપુરુષો દિવ્ય પુરુષો આપણા જેવા જ હોય છે પણ સંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક એ ખોટા વિષયમાં આવી જાય અને પરિણામે એનું જે ચારિત્રય રહ્યું એ વિશ્વ કક્ષા ચમકવાના બદલે એક પૂજનીય વંદનીયનો ભાવ લોકોને આવે એના બદલે સીમિત ભાવમાં રહી જાતા હોય છે
આ સહજ વિષયને મેં ત્યાં સ્પીચ દ્વારા કીધો હતો કે ચાર પ્રકારના માનવ હોય એક રાક્ષસ માનવ પશુમાનવ દેવ માનવ અને દિવ્ય માનવ રાક્ષસ માનવ એટલે રાક્ષસ માનવ પાછળનો જે મારો કહેવાની બાબત હતી કે આપણામાં અહંકાર ભાવ આવે આપણામાં ઈર્સા ભાવ આવે આપણામાં દ્વેષ ભાવ આવે આપણામાં કોઈ અભક્ષે ખોરાક ખાવાનું મન થાય માનસારકરવાનું મન થાય તો આ બધું રાક્ષસ માનવ કહેવાય રાક્ષસ માનવ એટલે મારો કહેવાનો મતલબ કોઈ શિંગડા ન ઉગ્યા હોય આપણો ભાવ ક્યાંક ખરાબ થાય તો આપણે સમજવાનું કે આ સેકન્ડ માટે મારામાં અહંકાર આવ્યો અહંકાર જ્ઞાનનો હોય પૈસાનો હોય પદનો હોય કોઈપણ અહંકાર આવ્યો તો એટલી સેકન્ડ માટે આપણે રાક્ષસ માનવ થયા પછી
આપણે જ્યારે આપણી જાતને દિનહીન લાચાર ગણી હું તો શું કરી શકું તો આ થયો પશુમાનવ કે પોતાની જાતને દિનહીન લાચાર ગણે ખાલી પેટ માટે જીવે સમાજને કઈ નુકસાન નથી પહોંચાડતા પણ સમાજને કોઈ ફાયદો નથી પહોંચાડતા અને એનાથી ઉપર હોય છે દેવમાનવ દિવ્ય માનવ જે ધીર હોય છેવીર હોય છે ઉદાર હોય છે પ્રેમાળ હોય છે કરુણા હોય છે કૃપાળુ હોય છે કલ્યાણકારી હોય છે મંગલકારી હોય છે હવે આ જે માણસની જે ઉન્નતિ કરવાની હોય છે એમાં આહારની બહુ મોટું મહત્વ હોય છે એટલે મારો એટલો વિષય હતો કે જે સમાજના પ્રતિષ્ઠિત માણસો છે
પછી ઉદ્યોગપતિ હોય તોય ભલે રાજનેતા હોય તોય ભલે ડોક્ટર હોય તોય ભલે વકીલ હોય તોય ભલે કે કોઈપણ માણસ જે પ્રતિષ્ઠિત માણસ છે આ પ્રતિષ્ઠિત માણસોએ એવો કોઈ આહાર ન કરવો જોઈ કે જેનાથી એની ચેતના વધવાના બદલે ચેતના સીમિત થઈ જાય એટલે વિષય મારો એટલો હતો કે આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએસંગદોષના હિસાબે ક્યાંકના ક્યાંક ગમેવો સારામાં સારો માણસ હોય મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની જેથી કરીને જે 15% જે સમાજનો જે ઉપરનો બૌદ્ધિક વર્ગ છે
જે પ્રતિષ્ઠિત વર્ગ છે અને 85% રહ્યા એ ક્યાંકના ક્યાંક પોતાના શ્રમજ લેવલ જીવન જીવે છે ત્યારે 15% લોકોનું દાયિત્વ છે કે આ 85ટ જ્યાં વિકાસ નથી પહોંચ્યો એને માર્ગદર્શક બને એને પોતાના જીવનના પોતાના ચરિત્ર દ્વારા પોતાના પ્રેમ દ્વારા પોતાના કરુણા દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા આ બધાને જોડી અને એકનવો માર્ગ પ્રશિષ્ટ કરાવે એટલે આ ભાવથી મેં ત્યાં કીધું હતું કે જે ચાર પ્રકારના જે રાજનેતા હોય કોઈપણ હોય જે વહીવટી તંત્રમાં હોય મીડિયા તંત્રમાં હોય ન્યાયતંત્રમાં એને એવું કોઈ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એ અમુક બાબત હોય એ ઝીરો ટોલરન્સ નીતિ હોય એટલે મારો વિષયને એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબડું કામ કરે ને તો સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય
હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે એવી રીતે આ બાબતોમાં ક્યાંયક કરે ને તો શ્રદ્ધા ડગી જાય વિષય એટલો હતો એ સહજ વિષય હતો અને ક્યાંકના ક્યાંક એનેઅમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું મારી ક્યાંય ભૂલ થાતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રની છૂટ હોય રાજતંત્ર વહીવટી તંત્ર ન્યાયતંત્ર અને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય પણ સતત આની ભૂલ શોધવી ઓડિટ બે રીતે થાય એક ભૂલ સુધારવા માટે થાય અને એક ભૂલ શોધવા માટે થાય મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધા બધાને રાઈટ જ હોય પણ સતત હું જોતો હોય છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થાશે એટલે મારી આજે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લેએટલી મારી વિનંતી છે
મીડિયાતંત્ર હોય તો આની મારી બાબતને મારી ભાવનાને પોઝિટિવ લે હું અહી જાહેર જીવનમાં આવ્યો છું તો જાહેર જીવન આવવા પાછળનું પાછળનું મારું કારણ શું છે મને ઈશ્વરે ગામડામાં જન્મ આપ્યો મને ખેતીનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને વેપારનું જ્ઞાન આપ્યું ઈશ્વરે મને ઉદ્યોગનું જ્ઞાન આપ્યું અને તમારા બધાયની કૃપાથી અને વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ એક મને જનપ્રતિનિધિ કરવાનો મેન્ડેટ આપ્યો મારા પરિવારના સંસ્કાર મારા ભાજપના સંસ્કાર અને સૌ આપ સૌએ મારો ભરોસો કરી અને મને તમે જનપ્રતિનિધિ બનાવ્યો છો ત્યારેજનપ્રતિનિધિ તરીકે મારા પ્રત્યેક ભાવ વિચાર વાણી અને વર્તન ખાલીસા કરવા એ મારું દાયિત્વ છે મને પણ ઘણા બધા મીડિયાનો બહુ પોઝિટિવ સપોર્ટ મળે છે ઘણા બધા રાજકીય આગેવાનોનો પણ મને પૂરતું માર્ગદર્શન મળે છે ઘણા બધા વહીવટી તંત્રના અધિકારીઓનું પણ પૂરતો સપોર્ટ મળે છે અને એના પરિણામે હું ખાસા કામો કરાવી શકો છો
પણ હજી પણ મારી આપ સૌને કરબત પ્રાર્થના છે કે રાજતંત્રમાં મારા કરતાં પણ ઘણા બધા અનુભવી હોય જે પણ પક્ષના હોય સનિયર હોય જુનિયર હોય તો મને જ્યાં ત્યાં જી હોય તો હું કેડવા લાયક માણસ છું તો મારું ધ્યાન દોરો એવી રીતે વહીવટી તંત્રમાં પણ કે મારેપ્રજાલક્ષી કામ કરવા છે મારે ક્યાંય કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કઈ લેવાનો કોઈ ઈરાદો નથી તો કેવી રીતે કામ વધુ સારી રીતે કામ થાય એમાં વહીવટી તંત્ર પણ સીનિયરો પણ મને માર્ગદર્શન કરે અને નીચેના પણ અધિકારીઓ કરે અને જ્યાં મારી જરૂર ત્યાં જોડાઈ અને આપણે આગળની દિશામાં જાવું છે એવી રીતે મીડિયા તંત્રને પણ મારી કરબદધ પ્રાર્થના કે જે સારા વિષય હોય એને સારી રીતે મૂકી અને જે ઇમ્પ્રૂવ એરિયા હોય તો આપણે કરી એટલી મારી વિનંતી હતી અને ક્યાંક જાણતા અજાણતા મારી ભાવ વિચાર વાણી વર્તનથી મારાથી કોઈપણને દુઃખ પહોચ્યું હોય તો હું અંતઃકરણથી માફીમાગું છું
મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઇરાદો નથી મારે બધાને ખાલી એટલું જ યાદ કરવાનું હોય છે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે એમાંય જે કોઈના કોઈ આપણને આગેવાન બનાવ્યા છે ત્યારે આપણે બધા હજી પણ શુદ્ધ થઈ શરીરથી શુદ્ધ થઈ મનથી શુદ્ધ થઈ આત્માથી શુદ્ધ થઈ અને જે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ આ બધાયની જે કલ્પના હતી કે કેવું ગુજરાત બનાવવું એવું ગુજરાત આપણે સૌ સાથે મળીને બનાવીએ એમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે લેવલે કામ કરી રહ્યા છે રાજકીય તંત્ર માં મારા ત્રણ વર્ષ થયા અત્યારે ત્રણ વર્ષમાં મેં જોયું તે બહુડિફિકલ્ટ હોય છે વાત કરવી અને જ્યારે પરિવર્તન લાવવા જઈ ત્યારે કરી ત્યારે અનેક વિટંમણાઓ આવતી હોય છે અનેક વિટંમણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યા છે સાથે સાથે વિશ્વને અપગ્રેડ કરી રહ્યા છે તો સતત મહેનત કરે છે
ત્યારે આપણા બધાનું પણ અનેક ગણું દાયિત્વ વધી જાય છે કે આટલી ઉંમરે આટલા લેવલ પછી સતત પોતાની જાતને અપગ્રેડ કરતા જાય છે અને વિશ્વને સતત ઉર્જા આપતા જાય છે તો આપણે બધા પણ એમાંથી પ્રેરણા લઈ અને એમને સાચો સપોર્ટ શું હોય તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈ અને એમના કરતાં પણવિશેષ કર્મયોગી બની વિશેષ ભાવયોગી બની વિશેષ રાસપ્રેમી બની એ એમની આપણે ગિફ્ટ હોય તો મોદી સાહેબ આપણને કાયમ કહેતા હોય છે કે 2025 થી 2035 નવા 10 વર્ષમાં ગુજરાતને ક્યાં પહોંચાડવું છે રવિશંકર મહારાજની આપણી ગિફ્ટ શું હોવી જોઈએ
તો આ 10 વર્ષમાં આપણે જે ચાર આ ઉપર આપણે કામ કરવાનું નક્કી કર્યું છે જે ચાર આ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપણે 10 વર્ષમાં વિશ્વ કક્ષાએ લીધી બીજો એક આઈ એ નક્કી કર્યો છે કે ઇનોવેશન ઉપર કામ કરી કારણ કે કે વૈશ્વીકરણનો ઉદારીકરણનો ખાનગીકરણનો આ સમય ઇનોવેશન ચેટજીપીટીથી લઈને એઆઈના ટૂલથી લઈઅને દુનિયાના જેટલા પણ ઇનોવેશન હોય એને આપણા ઇનોવેશન સાથે જોડી અને એનો વધુમાં વધુ ઉપયોગ કરી જેથી કરીને થિંક ગ્લોબલી એક્ટ લોકલ લોકલને આપણે ગ્લોબલ સાથે જોડી શકીએ આ ઇનોવેશન છે
ત્રીજી બાબત છે ઇન્ડિવિજ્યુલ કે વ્યક્તિ સમર્થ નાગરિક ઇન્ડિવિજ્યુઅલ ઉપર આપણું ફોકસ રહ્યું ને એ વધારી કે સમર્થ નાગરિક નાગરિકમાં બહુ મોટું પોટેન્શિયલ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે માણસ એક એવો રિસોર્સ છે કે આ માણસમાંથી તમે અબ્રાહીમ લિંકન બનાવી શકો આ માણસને તમે પ્રેમ આપો ગાઈડન્સ આપો મહાત્મા ગાંધી બનાવી શકાય સરદાર વલ્લભભાઈ પટેલ એમાંથીજગાડી શકાય આ બધા મહાપુરુષો એક સમયે આપણા જેવા માણસો જ હોય એમને વાતાવરણ આપ્યું અને એમને પોતે અંદરથી એના આત્માને જગાડ્યો એટલે મહાન બન્યા તો હ્યુમન રિસોર્સ રહ્યોને એ મોટામાં મોટો રિસોર્સ છે એટલે સમર્થ નાગરિક દરેક નાગરિકમાં બહુ મોટી સંભાવના પડેલી છે એને જવાબદાર બનાવીને તો એ માણસરીઓ એ ગમે લેવલ લગી પોતાની જાતને લઈ જઈ શકતા હોય છે ગુજરાતમાંથી જન્મેલો માણસ એ વિશ્વપુત્ર બની શકશે વિશ્વ લીડર બની શકશે
તો આ સમર્થ નાગરિક છે અને ચોથી બાબત છે ઇન્સ્ટીટ્યુશનલ કે વહીવટી તંત્ર વહીવટી તંત્ર એ બધા તંત્રને જોડતું મહત્વ મહત્વનીછે રાજતંત્રે તો પોલિસી બનાવી નાખી પણ વહીવટી તંત્ર જિલ્લા સેવા સદન તાલુકા સેવા સદન આમાં સેવાનો ભાવ વધે અને આ ઇન્સ્ટીટ્યુશનલને આપણે ઉપર લાવવાનું છે એટલે આ 10 વર્ષના જે ચાર આઈ ઉપર આપણે વિશેષ રીતે કામ કરી અને ખરા અર્થમાં ભાષણથી નહીં ખરા અર્થમાં આપણે બધાએ પોતાનું યોગદાન દઈ આપણે આપ્યું જ છે પણ હજી પણ શ્રેષ્ઠ યોગદાન આપી ગુજરાતને આપણે સૌએ સાથે મળી સારું સારું ગુજરાત બનાવ્યું છે ગુડ ગુજરાત બનાવ્યું છે આપણે હજી પણ આને મનથી આત્માથી વધુ પ્રયત્ન કરી ગુડ ગુજરાતને ગ્રેટ ગુજરાત બનાવી અને આગામી દિવસોમાં ગોડનું ગુજરાત બનાવીમહાપુરુષોનું ગુજરાત બનાવી એટલે આ 10 વર્ષની યાત્રા આપણે સૌએ સાથે મળીને કરવાની છે
મારું હું પણ માણસ છું ક્યાંક મારાથી જાણતા અજાણતા કોઈને દુઃખ થયો હોય તો અંતઃકરણથી માફી માગું છું ચૂંટણી વખતે પણ મેં કીધું હતું કે મને ક્યાંક નહીં આવડતું હશે એ હું માનું છું પણ મારી મારી એક બાબતોની મેં ત્યારે ખાતરી આપી હતી ને આજ ખાતે આજે એ પણ ફરીવાર ખાતરી આપું છું કે મારી ભાવનામાં કોઈ કચાસ નહી હોય જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું તું કે મારી નિયતમાં કોઈ કચાસ નહી હોય તો મારી કામ કરવા પાછળને પાછળનો ઉદ્દેશ રહ્યો એમને રાષ્ટ્ર આપ્યું છે મને તમે બધાય આપ્યું છે તો એમાંથી હું લઈ અને મારાથી જે બેસ્ટ પ્રયત્ન થાય એ બેસ્ટ પ્રયત્ન કરવાનો હું પ્રયત્ન કરતો આવ્યો છું કરતો રહીશ અને તમારા બધાયના વધુ આશીર્વાદ ઈચ્છું છું તો એટલી વાત કહીને આજે અહી વિરમું છું હસ્તુ