પ્રકાશ રાજ એવા એક્ટર છે જેમણે સાઉથથી લઈને બૉલીવુડ સુધીઅનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ ફિલ્મો લાઈફ શિવાય પણ હંમેશા પોતાના નિવેદનો આપતા રહેછે અને તે પણ રાજકરણને લઈને પરંતુ એક્ટર આ વખતે પોતાના નિવેદનો ને કારણે નહીં કે એમની ફિલ્મોને લઈને પરંતુ એમના લગ્નને લઈને ચર્ચામાં આવ્યા છે.
પ્રકાશ રાજ લાંબા સમયથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે એમણે બોલિવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ વોન્ટેડથી ઓળખ મળી તેના બાદ તેઓ કેટલીક હિટ ફિલ્મોમાં જોવા મળ્યા આમ તો પ્રકાશ રાજે બે લગ્ન કર્યા છે તેમના પ્રથમ લગ્ન લલિતા સાથે થયા હતા પણ પછી તરત જ તેણે છૂટાછેડા થઈ ગયા.
પરંતુ થોડા સમય પછી તેણે પોની વર્મા સાથે લગ્ન કર્યા શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત સેટ પર થઈ હતી જ્યાં આ બંને વચ્ચે પ્રેમ થતા બંનેએ લગ્ન કરી લીધા હવે તેમની લગ્નની વર્ષગાંઠ હતી પોની વર્મા સુંદરતા મામલે બોલીવુડની ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી છે તેઓ પણ સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે.