Cli
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુદંર અભિનેત્રી પ્રાજલ ભટ્ટ મૂળ છે ગુજરાતના આ ગામની, જાણો એમની જીવન કહાની...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુદંર અભિનેત્રી પ્રાજલ ભટ્ટ મૂળ છે ગુજરાતના આ ગામની, જાણો એમની જીવન કહાની…

Breaking Life Style

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થી દર્શકો ના દિલમા રાજ કરતી અભિનેત્રી પ્રાજલ ભટ્ટ નો જન્મ અમદાવાદમાં થયો હતો અભિનેત્રી પ્રાજલ ભટ્ટને નાનપણથી જ અભિનયનો ખૂબ જ રશ હતો પ્રાજલ ભટ્ટે માત્ર 17 વર્ષની ઉંમરમાં પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી પ્રાંજલ ભટ્ટે.

ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં લીડ અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી છે પ્રાંજલ ભટ્ટ ના ફિલ્મી કેરિયરની આપણે જો વાત કરીએ તો તેમને ઘણી બધી હીટ ફિલ્મો પણ આપી છે તેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો ડ્રાઇવર દિલવાળો તું તો સાજણ મારા કાળજે કોરાણી દેશ પરદેશ પાટણ થી પાકિસ્તાન.

શુટ આઉટ ધ એન્ડ માં ને વાલો દિકરો દિકરાને વાલી માં સાવરીયા લઈ દે હો રંગ ની ચુંદડી હૈયા લખ્યા તારા નામ મોટા ઘરની વવુ એક્કો બાદશાહ રાણી બાપ ધમાલ દીકરા કમાલ લેડી દંબગ જેવી ઘણી બધી ફિલ્મોમાં પોતાના ખુબ જ ઉમદા અભિનય ની છાપ છોડી છે પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મ.

ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર બધા જ કલાકારો સાથે કામ કર્યું છે જેમાં હિતેન કુમાર જગદીશ ઠાકોર ચંદન રાઠોડ વિક્રમ ઠાકોર હીતુ કનોડીયા જેવા કલાકારો સામેલ છે પ્રાજલ ભટ્ટ ને સાલ 2013 માં ટ્રાસ મિડીયા તરફ થી બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ અને સાલ 2009 માં ગુજરાત સરકાર તરફ થી મોટા ઘરની.

વવુ સફળ અભિનેત્રી તરીકે નો એવોર્ડ એનાયત કર્યો છે આ ઉપરાંત પ્રાજલ ભટ્ટે ઘણા વિડીઓ આલ્બમ સોગં માં પણ કામ કર્યું છે તેમના અભિનય ને દર્શકો ખુબ જ પસંદ કરે‌ છે તેઓ પોતાના ફિલ્મી કેરિયરની સાથે ધાર્મિક વૃતીઓ સાથે પણ ખુબ એક્ટિવ રહે છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *