સુશાંત સિંહ રાજપૂતના અવસાનને દોઢ વર્ષ થઈ ગયું છે તેની બહેન અત્યારે યુએસમાં રહે છે શ્વેતાસિંહ કીર્તિ તેણે હમણાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જે ખૂબ જ વાયરલ થઈ રહી છે જણાવી દઈએ સ્વેતા સિંહની તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી નથી પરંતુ તેના માટે તેનો ડ્રેસ સ્ટાઇલ લુક બોલિવૂડ અભિનેત્રીથી સારો જોવા મળે છે.
તેઓ પોતે એક ડિઝાઇનર પણ નથી છે તેઓ હંમેશા સારા કપડામાં જોવા મળે છે હમણાં શ્વેતાસિંહ કીર્તિએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે મરૂન કલરનો ડ્રેસ અને શોર્ટ સ્કર્ટ અને ઉપર બ્રેસલેટ પહેર્યું હતું અને આ કપડામાં તે બીચ પર બેઠી હતી અને દૂર સુધી જોઈ રહી હતી એટલે કે હળવા મૂડમાં જોવા મળી હતી આ જોઈને લોકોએ ટ્રોલ કરી હતી.
લોકોએ કહ્યું આવી પોસ્ટ કરો છો તમને સુશાંત યાદ આવતી નથીકે શું સુશાંતનો કેસનું શું થયું તમે સુશાંત માટે લડવાનું બંધ કર્યું લાગે છે તમે કેસમાં તમારો અવાજ કેમ નથી ઉઠાવી રહ્યા આ રીતે સ્વેતાની ટ્રોલ કરી હતી પરિવારે જે થઈ શક્યું હતું તે પરિવારે કર્યું છે પરંતુ આ મામલો એટલો લાંબો થઈ ગયો છે કે પરિવાર પણ સત્તાધીશો સામે મજબૂર થઈ ગયો છે તેઓ કરી પણ શું શકે.
વાત વકીલ જોડેછે તેઓ રાહ જોઈ રહ્યા છેકે જે પણ નિર્ણય આવશે તે સાચો હશે કે ખોટો એ બધું તો એજન્સી જાણે આપણે ઘણીવાર જોઈએ છીએ કોઈ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ આ પ્રકારના કપડા પહેરેછે તો લોકો તેને પસંદ કરે છે પરંતુ જ્યારે કોઈની બહેન બોલિવૂડની હસ્તીઓ આવા કપડાં પહેરે છે ત્યારે લોકો તેના કપડા પર સવાલ ઉઠાવે છે.