Cli
પ્રભાસે લગાવ્યા અજય દેવગણ પર ગંભીર આરોપ, મારા ટ્રેલરને એને જ કાર્ટૂન બનાવ્યું અને...

પ્રભાસે લગાવ્યા અજય દેવગણ પર ગંભીર આરોપ, મારા ટ્રેલરને એને જ કાર્ટૂન બનાવ્યું અને…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર પ્રભાશ અને બોલીવુડ સ્ટાર શૈફ અલીખાન ની ફિલ્મ આદી પુરુષ નું તાજેતરમાં ટ્રેલર રિલીઝ થયું હતું જે ફિલ્મ નું ટ્રેલર કોઈ કાર્ટુન મુવી જેવું લાગી રહ્યું હતું લોકો એ ફિલ્મના ટ્રેલરને ખુબ ટ્રોલ કરતા કાર્ટુન કહી બકવાસ કહ્યૂ હતું અને મજાક બનાવી રહ્યા હતા આ વચ્ચે આ વિવાદમાં આવી છે.

અજય દેવગણ ની વિએફએક્સ કંપની કારણકે દર્શકો વિએફ એક્સ કામનો મજાક કરી રહ્યા છે લોકોનુ માનવું છેકે એનવાય વિએફ એક્સ કંપની એ આ કામ કરેલુંછે જે અજય દેવગણ ની કંપની છે અને પ્રભાસને પણ આ વિશે માહીતિ નહોતી પરંતુ આ વચ્ચે જ અજય દેવગણની કંપનીએ પોતાનો ખુલાસો કરી આ વાતનુ ખડંન કર્યુ હતું કે.

તેમની કંપની દ્વારા આ કામ કરવામાં આવ્યું નથી અજય દેવગનની ફિલ્મ તાનાજીને ડિરેક્ટ કરવાવાળા પણ ઓમ રાઉત હતા અને પ્રભાસ ની આવનારી ફિલ્મ આદી પુરુષ ને પણ ડીરેક્ટ કરનાર ઓમ રાઉત છે જોકે તાનાજી ફિલ્મના કામ ને લોકો એ ખુબ વખાણ્યું હતુ આ કારણે લોકોને લાગી રહ્યું હતું કે આદિપુરૂષના વી એફ એક્સ નું.

કામ પણ અજય દેવગનની કંપનીએ કર્યું હશે પરંતુ અજય દેવગનની કંપની એનવાય વીએફ એક્સ દ્વારા ઓફિસિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ફિલ્મ આદી પુરુષ નું કોઈપણ પ્રકારનું વી એફ એક્સ એડીટીંગ કે સ્પેશિયલ ઇફેક્ટ નું કામ અમે કર્યું નથી આ વિશે લોકોએ અમને ઘણા સવાલો કર્યા હતા.

એટલે અમારી નોધં ખાતર અમે આ સ્ટેટમેન્ટ જાહેર જનતા વચ્ચે મૂક્યું છે અજય દેવગણે તમામ પ્રશ્નો પર પુર્ણ વિરામ મુક્યો હતો ફિલ્મ આદી પુરુષ 2023 મા રીલિઝ થવા જઈ રહી છે જે હીન્દી તમીલ મલાયમ તેલુગુ પંજાબી અંગ્રેજી ભાષામાં પ્રસ્તુત થશે એવુ મિડીયા અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *