Cli
પ્રભાસે આદીપુરુષ ના ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત ને રુમ મા બોલાવી આડે હાથે લીધા...

પ્રભાસે આદીપુરુષ ના ફિલ્મ ડિરેક્ટર ઓમ રાઉત ને રુમ મા બોલાવી આડે હાથે લીધા…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર બાહુબલી પ્રભાસની ફિલ્મ આદીપુરુષ નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે પરંતુ આ ટ્રેલર થી લોકોમાં ખુબ ગુસ્સો સાથે વિવાદ પણ જોવા મળ્યો છે ફિલ્મ આદી પુરુષ રામાયણ પર આધારિત છે જેમાં પ્રભાસે ભગવાન શ્રી રામ નો રોલ કર્યો છે અને બોલીવુડ અભિનેતા શૈફ અલીખાન.

એમા રાવણની ભુમિકા માં જોવા મળ્યા છે ફિલ્મ ખૂબ મોટા બજેટ 500 કરોડમાં બનીછે આ ફિલ્મના ટ્રેલર માં રાવણ ને મુઘલ રાજા જેવો લુક અપાયો તો તો એ પુષ્પક વિમાન ની જગ્યાએ ચામાચીડિયાં પર બેસી આવતો જણાય છે હનુમાનજીને મુકુટ વિના ચામડાના પટ્ટામાં દેખાડાય છે.

તો રાક્ષસો પણ નકલી કાર્ટૂન લાગી રહ્યા છે ફિલ્મ ના આખા ટ્રેલર માં ફિલ્ટર અને ગ્રીન સ્કિન‌નો બહુ ઉપયોગ લાગી રહ્યુંછે આ ટ્રેલર જોતા જ દર્સકો નો શું પ્રતિભાવ આવ્યોછે એ પ્રભાસ જાણી ગયા હતા એટલે તેઓ ફિલ્મ ડિરેક્ટર ને બોલી રહ્યા હતા આ પહેલા પણ તેઓ આ વિષય પર નારાજ હતા અને ફિલ્મ ટ્રેલર આવતા એમનો.

ગુસ્સો છલકાઈ આવ્યો હતો એમનો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં એ ડીરેક્ટર ઓમ રાઉત પર ગુસ્સે થઈ પોતાની રુમ મા બોલાવી રહ્યા છે તેઓ ખુબ ગુસ્સે થયા અને નારાજછે એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ દ્વારા જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *