ભલે કેટરીના કૈફે વિકી કૌશલના લગ્ન કરી લીધા હોય પરંતુ લોકો આજે પણ લોકો સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે કેટરીના કૈફના લગ્નને 15 દિવસ થઈ ગયા છતાં તેણે સલમાન ખાનની શકલ નથી જોઈ કેટરીના અને વિકીના લગ્ન પર લોકોએ ખુબ મજા લીધી લોકોએ ઘણા જોક્સ પણ બનાવ્યા.
પરંતુ પહેલી વાર કેટરીના અને સલમાન પર ગીત પણ બનવવામાં આવ્યું છે કેટરીના કૈફના લગ્ન બાદ સલમાન ખાનની હાલત કેવી છે તેના પર ભોજપુરીના સૌથી લોકપ્રિય સિંગર રિતેશ પાંડેએ ગતિ બનાવ્યું છે તેને જોઈને લોકોને હસવું આવી રહ્યું છે ગીતનું નામ રાખવામાં આવ્યું છે મેરી કેટરીનાને લે ભાગા કોઈ.
ગીતમાં દર્શાવવામાં આવ્યું છેકે કેટરીના કૈફના લગ્ન વિકી થી થઈ ગયા છે અને તેના બાદ સલમાને ખાવા પીવાનું છોડી દીધું છે તેમનું મન ક્યાંય લાગતું નથી કેટરિનાના લગ્ન થતા સલમાનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે રિતેશ પાંડેના આ ગીતને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે જણાવી દઈએ આ ગીત ફક્ત એક મનોરંજન માટે બનાવ્યું છે.
રિતેશ પાંડેના આગીતમાં કોઈ પ્રકારની અ!શ્લીલતા નથી લોકો આ ગીને બહું પસંદ કરી રહ્યા છે રિતેશ પાંડેના યૂટ્યૂબ ચેનલમાં આ ગીતને જોઈ શકાય છે તમે યુટયુમમાં જઈને ગીત જોઈ શકો છો ગીતને અત્યાર સુધી બે લાખ વ્યુ મળી ચુક્યા છે ગીત જોઈને તમને કેવું લાગઈ છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.