છેલ્લા કેટલાય સમયથી લોકોની સેવા કરતા પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશન જેઓ હંમેશા સેવા માટે તત્ત્પર રહે છે જેમના સેબા કરતા કેટલાક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે હંમેશાની પોપટભાઈ અને એમની ટિમ વડોદરા સિટીમાં સેવા માટે પહોંચી ગયા હતા જ્યાં એમને રોડની સાઈડમાં રહેતા 2 વ્યક્તિ મળ્યા.
જેઓ ભિખ માંગીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા તેઓ રોડની સાઈડમાં જ રહેતા હતા એમનના લાંબા વાળ અને દાઢી વધી ગયેલ હતી જેમાંથી એક વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ હતી પોપટભાઈ સમજાવી રહ્યા હતા છતાં તેઓ એમની સાથે આવવા તૈયાર ન હતા પહેલા તો તેઓ નથી બોલી શકતા તેવી હરકતો કરી અને તેઓ માત્ર મોઢું હલાવીને.
ગાંડાની જેમ વ્યવ્હાર કર્યો પરંતુ જયારે ગાડીમાં બેસાડ્યા ત્યારે તેઓ સાફ ગુજરાતીમાં વાત કરવા લાગ્યા કહેવા લાગ્યા કે ક્યાં લઈ જાવ છો મને મારી રીતે જીવવા દો પરંતુ તેઓ અહીં ગુજરાતી સાથે કેટલાક શબ્દો ઈંગ્લિશમાં પણ બોલી રહ્યા હતા આ જોઈને પોપટભાઈ પણ વિચારમાં પડી ગયા જયારે એમની સાથે એક વ્યક્તિ બીજા હતા.
જેઓ રાજસ્થાનથી ગુજરાત નોકરીની શોધમાં આવ્યા હતા પરંતુ ન મળતા ભીખ માંગીને જીવન ગુજરી રહ્યા હતા બંનેને પોપટભાઈ ગાડીમાં બેસાડીને દાઢી વાળ કપાવ્યા અને પોતાના હાથે નવરાવ્યા ત્યારબાદ નવા કપડા લઈ આપ્યા એ જોઈને બંને ખુશ થઈ ગયા જેમાંથી જે રાજસ્થાનનો વ્યક્તિ હતો તેને પોપટભાઈએ વડોદરા મહાનગર પાલિકા દ્વારા.
જે સેન્ટર હોમ ચલાવાય ત્યાં રહેવાની સગવડ કરાવી અને પોપટભાઈ ખાતરી આપી કે એમને સારી નોકરી પણ અપાવશે જયારે માનસિક રીતે અસ્વસ્થ હતા એમણે રોડ પરજ રહેવાની જીદ કરતા એમને એજ હાલતમાં છોડવા પડ્યા મિત્રો તમને પણ ક્યાંક આવા લોકો દેખાય તો આવા લોકોની મદદ કરવી અને મિત્રો પોપટભાઈનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.